લખાણ પર જાઓ

ડુંગરી (તા. વલસાડ)

વિકિપીડિયામાંથી
ડુંગરી
—  ગામ  —
ડુંગરીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°41′14″N 72°56′57″E / 20.687351°N 72.949297°E / 20.687351; 72.949297
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો વલસાડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, બેંક
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

ડુંગરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા વલસાડ તાલુકાનું ગામ છે. ડુંગરી ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર, બેંક જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામ પશ્ચિમ રેલ્વે પર આવેલું છે અને અહીં રેલ્વે સ્ટેશન ધરાવે છે. ઉબાડીયા માટે જાણીતુ છે.ખહીની ઍક હોસ્પિટલ સાપની રસી માટે જાણીતી છે.

પરિવહન

[ફેરફાર કરો]

ડુંગરીમાં રેલ્વે સ્ટેશન (સ્ટેશન કોડ: DGI) આવેલું છે. ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને વલસાડ તાલુકાના ગામ