ધરમપુર તાલુકો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ધરમપુર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ધરમપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો તાલુકો છે. ધરમપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.

વનસંપત્તિ[ફેરફાર કરો]

ધરમપુર તાલુકામાં આવેલા જંગલોમાં ગુજરાતમાં અન્યત્ર સ્થળે જોવા ન મળે એવા ૧૯ જાતીના દુર્લભ વૃક્ષો મળી આવે છે.[૧]

એ વૃક્ષોની યાદી નીચે પ્રમાણે છે:[૧]

 1. કરમલ
 2. કવીશા
 3. કાયલી
 4. કુંભ
 5. કંપીલો
 6. ખડસિંગ
 7. ચમોલ (નાની)
 8. ચમોલ (મોટી)
 9. ચંડીયો
 10. દવલો
 11. પીળો ખાખરો
 12. પંગારો
 13. બોથી
 14. મેઢાસિંગ
 15. રગત રોહીડો
 16. વરસ
 17. શીમળો (પીળા ફૂલ વાળો)
 18. સફેદ પાથળ
 19. હુંભ

ધરમપુર તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

ધરમપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "ધરમપુરના જંગલ વિસ્તારમાંથી 19 જાતિના દુર્લભ વૃક્ષો મળી આવ્યા". www.gujaratsamachar.com. 2020-09-30. the original માંથી 2020-10-01 પર સંગ્રહિત. Retrieved 2020-10-01. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)