ધરમપુર

વિકિપીડિયામાંથી
ધરમપુર
—  નગર  —
ધરમપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°32′18″N 73°10′29″E / 20.538258°N 73.174788°E / 20.538258; 73.174788
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો ધરમપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ નાગલી, ડાંગર, વરાઇ
મુખ્ય બોલી કુકણા
ધરમપુર
ધરમપુર ખાતે એક ગલીનો દેખાવ

ધરમપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલું એક નગર છે, જે ધરમપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે. ધરમપુર નગર વલસાડથી પૂર્વ દિશામાં રાજ્ય ધોરી માર્ગ પર ૩૦ કિલોમીટરના અંતરે આવેલું છે.

ભારત દેશને આઝાદી મળી તે સમયમાં ધરમપુર રજવાડું હતું અને એનો વહીવટ ધરમપુરના રાજા સંભાળતા હતા. ત્યારબાદ ધરમપુર રજવાડું ભારતમાં જોડાયું હતું.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

ધરમપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન