લખાણ પર જાઓ

વરાઇ

વિકિપીડિયામાંથી

વરાઇ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Monocots
(unranked): Commelinids
Order: Poales
Family: Poaceae
Subfamily: Panicoideae
Genus: 'Echinochloa'
Species: ''E. frumentacea''
દ્વિનામી નામ
Echinochloa frumentacea
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[]
  • Echinochloa colona var. frumentacea (Link) Ridl.
  • Echinochloa crus-galli var. edulis Hitchc. nom. illeg.
  • Echinochloa crus-galli var. edulis Honda
  • Echinochloa crus-galli var. frumentacea (Link) W.F.Wright
  • Echinochloa crusgalli var. frumentacea W. Wight
  • Echinochloa glabrescens var. barbata Kossenko
  • Oplismenus frumentaceus (Link) Kunth
  • Panicum crus-galli var. edule (Hitchc.) Thell. ex de Lesd.
  • Panicum crus-galli var. edulis (Hitchc.) Makino & Nemoto
  • Panicum crus-galli var. frumentacea (Link) Trimen
  • Panicum crus-galli var. frumentaceum (Roxb.) Trimen
  • Panicum frumentaceum Roxb. nom. illeg.

વરાઇ એ એક પ્રકારનું ધાન્ય છે.[] ગુજરાતમાં મોટાભાગે ડાંગ જિલ્લામાં તેનું વાવેતર કરવામાં આવે છે. વરાઇનો પાક મોટાપાયે ભારત, પાકિસ્તાન અને નેપાળમાં લેવાય છે. ચોખા અને અન્ય પાકો જ્યાં યોગ્ય ન થતા હોય ત્યાં વરાઇનો પાક વધુ લેવાય છે. વરાઇનો ઉપયોગ વ્રત કે ઉપવાસના દિવસો દરમિયાન કરવામાં આવે છે. વરાઇના ઉદ્ભવ વિશે વિવિધ મતો પ્રવર્તે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "The Plant List". મૂળ માંથી 2020-04-07 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-28. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "વઘઈ- સાપુતારા પંથકમાં અડધો કલાક જોરદાર વરસાદ ઝીંકાયો". ૧૭ ઓક્ટોબર ૨૦૧૩. મૂળ માંથી ૧૩ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |date= and |archive-date= (મદદ)
  3. Hilu, Khidir W. (૧૯૯૪). "Evidence from RAPD markers in the evolution of Echinochloa millets (Poaceae)". Plant Systematics and Evolution. ૧૮૯ (૩): ૨૪૭–૨૫૭. doi:10.1007/BF00939730.