નવરંગપુરા
Appearance
નવરંગપુરા અમદાવાદ શહેરમાં આવેલો એક વિસ્તાર છે.
શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ
[ફેરફાર કરો]નવરંગપુરામાં નીચેની જાણીતી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ આવેલી છે:
- અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (અટીરા)
- સેપ્ટ યુનિવર્સિટી
- ગુજરાત યુનિવર્સિટી
- લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય
- માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ
- ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પીઆરએલ)
- વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર
રમતગમત
[ફેરફાર કરો]સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ, નવરંગપુરામાં આવેલું સ્ટેડિયમ છે.
આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |