લખાણ પર જાઓ

ઇસનપુર, અમદાવાદ

વિકિપીડિયામાંથી
ઇસનપુર
વિસ્તાર
દેશ India
રાજ્યગુજરાત
જિલ્લોઅમદાવાદ
સરકાર
 • માળખુંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિન
૩૮૨૪૪૩
ટેલિફોન કોડ૯૧-૦૭૯
લોક સભા વિસ્તારઅમદાવાદ
વિધાન સભા વિસ્તારમણિનગર
નાગરિક સેવાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

ઇસનપુર એ અમદાવાદ, ગુજરાતનો એક વિસ્તાર છે. તે મણિનગર વિસ્તાર નજીક આવેલ છે. તેનું નામ કુતુબુદ્દીન ઐબકના સરદાર અને આ વિસ્તારના શાસક ઇસન મલિક પરથી પડ્યું છે.[૧][૨]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "13 Bangladeshis held - Times of India". The Times of India. મેળવેલ ૨૨ જૂન ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
  2. "Isanpur is illegal". મેળવેલ ૨૨ જૂન ૨૦૧૮.