લખાણ પર જાઓ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ

વિકિપીડિયામાંથી
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ
બસ મથક
Parentઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
Founded1 April 1947 (1947-04-01)
Headquartersજમાલપુર દરવાજા બહાર, જમાલપુર, અમદાવાદ - ૩૮૦૦૨૨
Service areaઅમદાવાદ તાલુકો
Service typeબસ
Fuel typeડીઝલ, સી-એનજી
Websitewww.amts.co.in

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અથવા એ.એમ.ટી.એસ. એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિગરાની હેઠળ શહેરમાં ચલાવવામાં આવતી શહેરી બસ સેવાનું નામ છે. આ બસ સેવાને લોકો લાલ બસનાં હુલામણા નામે પણ ઓળખે છે. કોઇ પણ ભારતીય મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી શહેરી બસ સેવાઓમાં આ સેવા સૌથી મોટી છે[].

ભાડા-પત્રક

[ફેરફાર કરો]

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સેવાઓ પર વસુલ કરવામાં આવતું ભાડું તબક્કાવાર અસરકર્તા હોય છે અને પ્રત્યેક તબક્કાની લંબાઈ ૨ કિલોમીટર નક્કી કરાવામાં આવી છે[]. આ ઉપરાંત એક મનપસંદ પ્રવાસ યોજના પણ ચલાવવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રવાસી ૩૫ રૂ.ની એક ટિકિટ ખરીદીને સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી એએમટીએસ દ્વારા ચલાવાતી કોઈ પણ સેવામાં ગમે તેટલી વખત મુસાફરી કરી શકે છે. આ જ મનપસંદ પ્રવાસની ટિકિટ મહિલાઓ માટે ૨૫ રૂ. અને ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે ૧૫ રૂ.માં ઉપલબ્ધ છે.

તબક્કો ભાડું (પૈસામાં )
૩૦૦
૭૦૦
૯૦૦
૧૧૦૦
૧૨૦૦
૧૩૦૦
૧૩૦૦
૧૫૦૦
૧૫૦૦
૧૦ ૧૭૦૦
૧૧ ૧૭૦૦
૧૨ ૧૮૦૦
૧૩ ૧૮૦૦
૧૪થી ૧૬ ૨૦૦૦
૧૭થી ૧૯ ૨૨૦૦
૨૦થી ૨૨ ૨૩૦૦
૨૩થી ૨૫ ૨૫૦૦

બસના રૂટની માહિતિ[]

[ફેરફાર કરો]
ક્રમ રૂટ નંબર ક્યાં થી ક્યાં અહીં થઇને સ્થિતિ
ઝોન -૧ શહેર વિસ્તાર
લાલ દરવાજાથી રતનપાર્ક ભદ્ર, ગાંધીરોડ, ખાડિયા ચાર રસ્તા, શહેર કોટડા, કાલુપુર, શ્રીનગર મિલ્સ, આંબેડકર હોલ, શારદાબહેન હોસ્પિટલ, બોમ્બે હાઉસીંગ, ભીડભંજન, બાપુનગર, ખોડીયારનગર, ચંદ્રભાગા સોસાયટી હાલમાં બંધ
લાલ દરવાજાથી લાલ દરવાજા હાલમાં બંધ
લાલ દરવાજાથી લાલ દરવાજા હાલમાં બંધ
લાલ દરવાજાથી લાલ દરવાજા હાલમાં બંધ
ઝોન -૨ મણીનગર વિસ્તાર
૧૩/૧ નિગમ સોસાયટીથી રાણીપ સેવારત
૧૪ લાલ દરવાજાથી ચોસર ગામ સેવારત
૧૪/૧ લાલ દરવાજાથી વટવા રેલ્વે ક્રોસીંગ સેવારત
૧૫ વિવેકાનંદ નગરથી સિવિલ હોસ્પીટલ સેવારત
૧૫/૧ મણીનગરથી વિનોબાભાવે નગર સેવારત
૧૦ ૧૫/૩ મણીનગરથી વિવેકાનંદ નગર મણીનગર ક્રોસીંગ, મણીયાશા સોસાયટી, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ચોક, કાંસ, જશોદાનગર ક્રોસ રોડ, ત્રિકમપુરા પાટિયા, વટવા પાટિયા, ગેરત નગર, હાથીજણ વડ, ખોડિયારમાતા મંદિર ૧૫૧/3માં ભેળવી દેવાયો
૧૧ ૧૬ નિગમ સોસાયટીથી ચિલોડા ઓકટ્રોઇનાકા સેવારત
ઝોન -૩ કેલીકો વિસ્તાર
ઝોન -૪ વાસણા વિસ્તાર
ઝોન -૫ આંબાવાડી વિસ્તાર
ઝોન -૬ ગુજરાત યુનિ. વિસ્તાર
ઝોન -૭ નારણપુરા વિસ્તાર
ઝોન -૮ વાડજ વિસ્તાર
ઝોન -૯ સાબરમતી વિસ્તાર
ઝોન -૧૦ દુધેશ્વર વિસ્તાર
ઝોન -૧૧ કેમ્પ વિસ્તાર
ઝોન -૧૨ અસારવા વિસ્તાર
ઝોન -૧૩ નરોડા વિસ્તાર
ઝોન -૧૪ સરસપુર-બાપુનગર વિસ્તાર
ઝોન -૧૫ રખીયાલ-ઓઢવ વિસ્તાર
૧૪૩ કુબડથલ થી લાલ દરવાજા સ્મૃતિવન, ઝાણું ગામ, ખારી નદી, નિલકંઠપુરા, ઝાણું પાટિયા, ભુવાલડી ગામ, હિંગળાજ માતા અપ્રોચ, ચિનુભાઇ નગર, ઓઢવ ટરમીનસ, ભિક્ષુક ગૃહ, સોનીની ચાલી, રખિયાલ ચાર રસ્તા, સારંગપુર પુલ, રાયપુર, ખમાસા સેવારત
ઝોન -૧૬ ખોખરા-મહેમદાબાદ વિસ્તાર
૧૫૧/૩ મણીપુર વડ થી વિવેકાનંદ નગર પ્લેઝર ક્લબ, ઘુમા, બોપલ, ઇન્ડક્ટોથર્મ, સરકારી ટ્યુબવેલ, આબાદનગર, એસ.પી. રીંગ રોડ, આંબલી ગામ, વિક્રમ નગર, ઇસ્કોન, રામદેવ નગર, ભાવનિર્ઝર, સ્ટાર બઝાર, ઉમીયા વિજય સોસાયટી, નહેરૂ નગર, સી.એન. વિદ્યાલય, લો-કોલેજ, ગુજરાત કોલેજ, માદલપુર, નહેરૂ પુલ, લાલ દરવાજા, ખમાસા, રાયપુર દરવાજા, કાંકરીયા, મણીનગર ક્રોસીંગ, મણીયાશા સોસાયટી, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ચોક, કાંસ, જશોદાનગર ક્રોસ રોડ, ત્રિકમપુરા પાટિયા, વટવા પાટિયા, ગેરત નગર, હાથીજણ વડ, ખોડિયારમાતા મંદિર સેવારત
વર્તુળાકાર સેવાઓ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "એ.એમ.ટી.એસ.ની વેબસાઇટ". એ.એમ.ટી.એસ.નું જાળસ્થળ. એ.એમ.ટી.એસ. 10 January 2016. મૂળ માંથી 10 January 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 January 2016.
  2. એએમટીએસ (૧૦ જાન્યુવારી ૨૦૧૬). "ભાડા-પત્રક". એએમટીએસનું જાળસ્થળ. એએમટીએસ. મૂળ માંથી ૧૦ જાન્યુવારી ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જાન્યુવારી ૨૦૧૬. Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  3. "એએમટીએસનું જાળસ્થળ". મૂળ માંથી 2016-01-10 પર સંગ્રહિત.

બાહ્ય-કડીઓ

[ફેરફાર કરો]