નિરમા યુનિવર્સિટી
Coordinates: 23°07′40″N 72°32′42″E / 23.127878°N 72.544884°E
ચિત્ર:Nirma University Logo.png | |
પ્રકાર | ખાનગી |
---|---|
સ્થાપના | ૧૯૯૪ |
પ્રમુખ | કરસનભાઇ પટેલ |
ઉપપ્રમુખ | અમુભાઈ પટેલ |
સ્થાન | અમદાવાદ, ગુજરાત, ભારત |
કેમ્પસ | શહેરી, 110 acres (0.45 km2) [૧] |
વેબસાઇટ | નિરમા યુનિવર્સિટી |
નિરમા યુનિવર્સિટી ગુજરાત રાજ્યની એક ખાનગી યુનિવર્સિટી જે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે પર વૈષ્ણો દેવી સર્કલ પાસે આવેલ છે. આ સંસ્થાની શરૂઆત ૧૯૯૪માં નિરમા શૈક્ષણિક અને સંશોધન સંસ્થા તરીકે થઈ હતી અને તે સમયે તે ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી. પાછળથી તે સ્વતંત્ર યુનિવર્સિટીનો દરજ્જો પામીને નિરમા યુનિવર્સિટી બની.
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "Nirma University Campus". મૂળ માંથી 2010-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2012-11-05.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- નિરમા યુનિવર્સિટીનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૨-૦૨-૦૭ ના રોજ વેબેક મશિન
![]() | આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |