મણીનગર રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મણીનગર રેલ્વે સ્ટેશન
ભારતીય રેલ્વે સ્ટેશન
સ્થાનપુનિત મહારાજ રોડ, મણીનગર, અમદાવાદ (દક્ષિણ ઝોન), ગુજરાત
 India
અક્ષાંશ-રેખાંશ23°4′17″N 72°35′13″E / 23.07139°N 72.58694°E / 23.07139; 72.58694Coordinates: 23°4′17″N 72°35′13″E / 23.07139°N 72.58694°E / 23.07139; 72.58694
ઊંચાઇ50 m
માલિકીભારતીય રેલ
સંચાલનપશ્ચિમ રેલ્વે (ભારત)
લાઇનઅમદાવાદ-મુંબઇ મુખ્ય લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ
જોડાણોમણીનગર રેલ્વે સ્ટેશન BRTS સાથે સીધું જોડાયેલ, AMTS બસ સ્ટેન્ડ 'મણીનગર' અને 'મણીનગર ક્રોસ રોડ્સ', ઓટોરિક્ષા સ્ટેન્ડ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય (જમીન પરનું સ્ટેશન)
પાર્કિંગહા
અન્ય માહિતી
સ્થિતિસક્રિય
સ્ટેશન કોડMAN
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ અમદાવાદ
વીજળીકરણહા

મણીનગર રેલ્વે સ્ટેશન અમદાવાદના દક્ષિણ વિસ્તારમાં આવેલું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. આ રેલ્વે સ્ટેશન અમદાવાદના વિકસિત પરાં મણિનગરમાં આવેલું છે, જે અમદાવાદનું સાંસ્કૃતિક પાટનગર કહેવાય છે. અહીંથી અમદાવાદનું મુખ્ય બસ સ્ટેશન ગીતા મંદિર ઉત્તરની બાજુએ આવેલું છે.