વિકિપીડિયા:વિકિપરિયોજના અમદાવાદ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મુખ્ય પૃષ્ઠ   પરિયોજનાની ચર્ચા   યોગદાનકર્તા   ઢાંચાઓ   કાર્યરીતિ   ધ્યાનમાં રાખવા જેવી બાબતો   પરિયોજના વિકાસકાર્યક્ષેત્ર[ફેરફાર કરો]

આ વિકિપરિયોજના અમદાવાદ શહેરના જોવાલાયક સ્થળો, વિસ્તારો, મહત્વની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તથા અમદાવાદ સાથે જોડાયેલ જાણીતી વ્યક્તિઓ વિશેના લેખો બનાવવા અને હાજર લેખોની ગુણવત્તા સુધારવી.

ઉદેશ્ય[ફેરફાર કરો]

આ પરિયોજનાનો ઉદેશ્ય અમદાવાદ અંગેના લેખો માટે એક ચોક્કસ માળખું, જરૂરી ઢાંચાઓ, યોગ્ય સંકલનકાર્ય તેમજ લેખોની રચના અને ગુણવત્તા સુધાર પ્રક્રિયા માટે કેન્દ્રિય ચર્ચાવિચારણા માટેનું સ્થળ પૂરું પડવું. અગ્રતા ક્રમાનુસાર અમદાવાદ અંગેના લેખોને ઉમદા લેખ, સરસ લેખની કક્ષા સુધી લઇ જવા.


કાર્યરીતિ[ફેરફાર કરો]

પરિયોજના વિકાસ[ફેરફાર કરો]

હાલમાં ચાલુ કાર્યો[ફેરફાર કરો]

હાલમાં નીચેના લેખો તૈયાર થઇ રહ્યા છે.

તાજેતરમાં પૂરા થયેલા કાર્યો[ફેરફાર કરો]

યોગદાનકર્તા[ફેરફાર કરો]

પરિયોજનાના ઢાંચાઓ[ફેરફાર કરો]

  • અન્ય સંભવિત સભ્યોને વિકિપરિયોજનામાં આમંત્રણ આપવા માટે {{ઢાંચો:વિકિપરિયોજના અમદાવાદ આમંત્રણ‎}}નો ઉપયોગ કરી શકે છે.
Sidi Saiyyad Ni Jaali.jpg કેમ છો? વિકિપરિયોજના અમદાવાદ,

મને લાગે છે કે આપ વિકિપરિયોજના અમદાવાદ માં રસ ધરાવી શકો છો. આપણે અમદાવાદ અંગેના લેખો બનાવીશું અને સમૃદ્ધ કરીશું. જો આપ જોડાવા ઇચ્છુક હોવ તો પરિયોજનાનું પાનાંની મુલાકાત લઇ શકો છો. આભાર!


વપરાશકર્તા પેટી[ફેરફાર કરો]

  • સહકાર્યકર્તાઓ પોતાના સભ્ય પાના પર આ વપરાશકર્તા પેટી ઉમેરી શકે છે.{{ઢાંચો:સભ્ય વિકિપરિયોજના અમદાવાદ}}
    અમદાવાદઆ સભ્ય વિકિપરિયોજના અમદાવાદમાં યોગદાન કરે છે

વિકી ખિતાબો[ફેરફાર કરો]

  • વિકિપરિયોજના અમદાવાદમાં સરસ યોગદાન આપનાર સભ્યને બિરદાવવા આપ તેને અમદાવાદી બાર્નસ્ટાર આપી શકો છો.આ માટે આપ તેના સભ્ય પાના {{subst:અમદાવાદી બાર્નસ્ટાર|<અહીં આપનો સંદેશો> ~~~~}}લખીને આપી શકે છે. જે નીચે મુજબ દેખાશે, જયા '1'ની જગ્યાએ આપે લખેલો સંદેશો દેખાશે.
Sidi Saiyyad Ni Jaali.jpg અમદાવાદી બાર્નસ્ટાર
{{{1}}}
આ વિકી ખિતાબ {{subst:PAGENAME}}ને ~~~ દ્વારા ~~~~~ એ આપવામાં આવ્યો હતો


લેખ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો[ફેરફાર કરો]

જો કોઈ ભૌતિક સ્થળ, વિસ્તાર વિષે લેખ બનાવામાં આવતો હોય તો તે સ્થળના અક્ષાંશ-રેખાંશ ઉમેરવા. અક્ષાંશ-રેખાંશ શોધવા માટે આપ આ વેબસાઈટનો ઉપયોગ કરી શકો છો. એકવાર અક્ષાંશ-રેખાંશ શોધ્યા પછી આપ તેને {{Coord|<અહીં અક્ષાંશ>|<અહીં રેખાંશ>}}માં મુકીને કોઈ પણ લેખમાં ઉપયોગ કરી શકો છો. સામન્યત: આ ઢાંચો લેખમાં સહુથી ઉપર મેકવામાં આવે છે.


એક ઉદાહરણ:
લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલયના લેખમાં "{{Coord|23.033028|72.546363}}" મુકતા નીચે મુજબ જોવા મળે છે.

23°01′59″N 72°32′47″E / 23.033028°N 72.546363°E / 23.033028; 72.546363

આ પણ જુઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ વિભાગમાં લેખના પ્રકાર અનુસાર અન્ય અમદાવાદ સંબધિત લેખોને ત્યા દર્શાવવા.

સંદર્ભો[ફેરફાર કરો]

દરેક લેખ બરાબર રીતે સંદર્ભો ધરાવતો હોવો જોઈએ. વેબ પરના સંદર્ભો શોધવા માટે ગુગલ ન્યૂઝનો ઉપયોગ કરી શકાય.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

લેખમાં શક્ય હોય તો નીચેની કડીઓ બાહ્ય કડીઓ વિભાગમાં મુકવી.

  • લેખને સંબધિત સંસ્થાની અધિકૃત વેબસાઈટ