વિકિપીડિયા:વિકિપરિયોજના અમદાવાદ/ઢાંચાઓ
Appearance
મુખ્ય પૃષ્ઠ | પરિયોજનાની ચર્ચા | યોગદાનકર્તા | ઢાંચાઓ | કાર્યરીતિ | ધ્યાનમાં રાખવા જેવી બાબતો | પરિયોજના વિકાસ |
- વિકિપરિયોજના અમદાવાદ સાથે જોડાયેલ દરેક લેખના ચર્ચાના પાના પર વિકીપરીયોજનાની જાહેરાત મુકવા માટે "{{ઢાંચો:વિકિપરિયોજના અમદાવાદ}}" મુકો, જે નીચે મુજબ દેખાશે.
WikiProject અમદાવાદ | |||||||||||
|
- અન્ય સંભવિત સભ્યોને વિકિપરિયોજનામાં આમંત્રણ આપવા માટે {{ઢાંચો:વિકિપરિયોજના અમદાવાદ આમંત્રણ}}નો ઉપયોગ કરી શકે છે.
- વપરાશકર્તા પેટી
સહકાર્યકર્તાઓ પોતાના સભ્ય પાના પર આ વપરાશકર્તા પેટી ઉમેરી શકે છે.{{ઢાંચો:સભ્ય વિકિપરિયોજના અમદાવાદ}}
આ સભ્ય વિકિપરિયોજના અમદાવાદમાં યોગદાન કરે છે |
- વિકી ખિતાબો
વિકિપરિયોજના અમદાવાદમાં સરસ યોગદાન આપનાર સભ્યને બિરદાવવા આપ તેને અમદાવાદી બાર્નસ્ટાર આપી શકો છો.આ માટે આપ તેના સભ્ય પાના {{subst:અમદાવાદી બાર્નસ્ટાર|<અહીં આપનો સંદેશો> ~~~~}}લખીને આપી શકે છે. જે નીચે મુજબ દેખાશે, જયા '1'ની જગ્યાએ આપે લખેલો સંદેશો દેખાશે.
અમદાવાદી બાર્નસ્ટાર | ||
{{{1}}} | ||
આ વિકી ખિતાબ {{subst:PAGENAME}}ને ~~~ દ્વારા ~~~~~ એ આપવામાં આવ્યો હતો |
- અમદાવાદ શહેર સાથે જોડાયેલા દરેક મહત્વના લેખમાં "{{અમદાવાદ શહેર}}" ઢાંચો મુકવો. જે નીચે મુજબ દેખાય છે.
- જો કોઈ લેખમાં માર્યાદિત માહિતી હોય તો તે લેખમાં "{{અમદાવાદ સ્ટબ}}" મુકવો અને તે લેખને બને તેટલું જલ્દી "સ્ટબ" કક્ષામાંથી નીકળવા તેમાં સુધારાવધારા કરીને બહેતર બનાવો. "{{અમદાવાદ સ્ટબ}}" મુકવાથી લેખમાં નીચે મુજબ દેખાશે.
આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |