બાપુનગર
Appearance
બાપુનગર
બાપુનગર | |
---|---|
વિસ્તાર | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિનકોડ | ૩૮૨૩૩૦ |
વાહન નોંધણી | GJ |
વેબસાઇટ | gujaratindia |
બાપુનગર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલો એક વિસ્તાર છે. આ વિસ્તાર તેના હિરા બજારના વ્યવસાયના કારણે પ્રખ્યાત છે.
જાણીતા વિસ્તારો
[ફેરફાર કરો]આ વિસ્તારમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ આવેલુ છે, જેનો ઉપયોગ લશ્કરી તાલીમ કે ઇન્ડોર ક્રિકેટ માટે થાય છે, જ્યાં હાલ તળાવ બનવાની કામગીરી શરુ છે. ૧૪૫૦માં બનેલ મલિક સાબાન રોઝા અહીં આવેલ છે, જેના પર હવે અનધિકૃત દબાણો થયેલા છે.[૧]
પૂર્વ વિસ્તારની એક દસ માળની ઇમારત શ્યામ શિખર પણ આ વિસ્તારમાં આવેલી છે. બાપુનગર રેલ્વે સ્ટેશન, એસ.ટી.બસ સ્ટેશન તથા હવાઇ મથકથી સમાન અંતરે આવેલો વિસ્તાર છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "THE CRYING ROZA". Ahmedabad Mirror. મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૦.[હંમેશ માટે મૃત કડી]