એમ. જી. સાયન્સ કોલેજ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યુટ અથવા એમ.જી. સાયન્સ કોલેજ એ (અંગ્રેજી: M. G. Science College) ભારત દેશના અમદાવાદ શહેરમાં આવેલ વિજ્ઞાન પ્રવાહનું મહાવિદ્યાલય (કોલેજ) છે. આ મહાવિદ્યાલય અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (AES) દ્વારા સંચાલિત છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "M.G. Sciences Institute". www.mgscience.ac.in. ૧૨ એપ્રિલ ૨૦૧૭ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]