સુભાષ બ્રિજ

વિકિપીડિયામાંથી
સાબરમતી રિવર ફ્રન્ટમાંથી સુભાષ બ્રિજનો દેખાવ

સુભાષ બ્રિજઅમદાવાદમાં સાબરમતી નદી પર આવેલો પુલ અને મહત્વનો વિસ્તાર છે. આ વિસ્તાર મહાત્મા ગાંધી સાથે સંકળાયેલો છે. સુભાષ બ્રિજથી ગાંધી આશ્રમ ૧.૫ કિમી દૂર આવેલો છે. ગાંધી આશ્રમની ખાદી વેચાણની દુકાન અહીં આવેલી છે. સુભાષ બ્રિજ વિસ્તારમાં ૮૦ કરતાં વધુ રહેણાંક સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તાર શહેરથી પશ્ચિમમાં રેલ્વે લાઇન અને પૂર્વમાં સાબરમતી નદી વડે બીજાં વિસ્તારોથી અલગ પડે છે.

પરિવહન[ફેરફાર કરો]

સુભાષ બ્રિજના વિસ્તારો[ફેરફાર કરો]

  • કેશવનગર