ગુજરાત મેટ્રો
![]() | આ લેખ English ભાષામાં રહેલા સંબંધિત લેખ વડે વિસ્તૃત કરી શકાશે. (૨૦૨૩)
|
ગુજરાત મેટ્રો | |
---|---|
સામાન્ય માહિતી | |
સ્થાનિક | ગાંધીનગર and અમદાવાદ, ગુજરાત |
પરિવહન પ્રકાર | મેટ્રો (ઝડપી પરિવહન) |
મુખ્ય સેવામાર્ગો | ૫ |
દૈનિક આવનજાવન | ૨૦ લાખ (વર્ષ ૨૦૨૦) ૪૫ લાખ (વર્ષ ૨૦૪૧) [૧] |
મુખ્ય અધિકારી | સંજય ગુપ્તા[૨] |
વેબસાઈટ | http://gujaratmetrorail.com/index.html |
કામગીરી | |
પ્રચાલક/પ્રચાલકો | મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા) |
તકનિકી માહિતી | |
સમગ્ર તંત્રની લંબાઈ | 76 kilometres (47 mi) [૩] |
રેલ્વે પાટાનો ગેજપ્રકાર | ૧૬૭૬ એમએમ (બ્રોડ ગેજ)[૪] |
વિદ્યુતીકરણ | ૧૫૦૦ વોલ્ટ (ડીસી)[૫] |
અમદાવાદ મેટ્રો | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ગુજરાત મેટ્રો અથવા અમદાવાદ મેટ્રો (પૂર્વે મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા)) એ ભારતના અમદાવાદ અને ગાંધીનગર શહેરો વચ્ચે સાર્વજનિક પરિવહન માટેની રેલ્વે સેવા છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ કરવામાં આવી હતી અને ઓક્ટોબર ૨૦૧૩ના રોજ પ્રથમ તબક્કામાં ૪૦.૦૩ કિમીના માર્ગના પ્રસ્તાવને મંજૂરી મળી હતી, જેમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ માર્ગોનો સમાવેશ થતો હતો. ૧૪ માર્ચ ૨૦૧૫ના રોજ બાંધકામની શરૂઆત થઇ હતી. પૂર્વ-પશ્ચિમના ૬.૫ કિમી માર્ગની શરૂઆત ૪ માર્ચ ૨૦૧૯ના રોજ થઇ હતી અને ૬ માર્ચ ૨૦૧૯માં તેને જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાયો હતો. પ્રથમ તબક્કાનો બાકીનો માર્ગ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨માં શરૂ કરાયો હતો અને ૨ અને ૬ ઓક્ટોબર ૨૦૨૨માં જાહેરમાં મૂકાયો હતો. કાંકરિયા પૂર્વ, સાબરમતી રેલ્વે સ્ટેશન અને થલતેજ ગામ સ્ટેશન હજુ સુધી તૈયાર થયા નથી, જેથી આ સ્ટેશનો પર ટ્રેન ઊભી રહેતી નથી. થલતેજ સ્ટેશનથી થલતેજ ગામનો માર્ગ હજુ તૈયાર નથી. ટ્રેન ૩૦ મિનિટની આવૃત્તિ ધરાવે છે.
આ પણ જુઓ[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ http://gujaratmetrorail.com/projects.html[હંમેશ માટે મૃત કડી]
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-01-15 પર સંગ્રહિત. મેળવેલ 2012-12-28.
- ↑ "Welcome to GIDB". Gidb.org. મૂળ માંથી 2011-10-09 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૧૦.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-01-15 પર સંગ્રહિત. મેળવેલ 2012-12-28.
- ↑ http://gujaratmetrorail.com/projects.html[હંમેશ માટે મૃત કડી]