લખાણ પર જાઓ

ચર્ચા:ગુજરાત મેટ્રો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

નામવાપસી[ફેરફાર કરો]

@Dsvyas: @KartikMistry: @Aniket: મારો દૃઢ મત છે કે આ લેખનું નામ આપણી મેટ્રો કે પછી અમદાવાદ મેટ્રો કરવું જોઈએ. સુરતમાં પણ મેટ્રો બની રહી છે તો તે કિસ્સામાં આ નામ રાખવું મૂંઝવણભર્યું છે. બૅંગ્લોરમાં રહેલી મેટ્રોનું આધિકારીક નામ નમ્મા મેટ્રો હોવાથી તેના નામ પરથી જ વિકિપીડિયામાં પેજ છે. બાકી સહુ સભ્યોની ઈચ્છા પણ ગુજરાત મેટ્રો નામ તો ન જ રાખી શકાય. --બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૧૭:૧૫, ૧૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

સુધાર: ગુજરાત મેટ્રો કે આપણી મેટ્રો નામ આપણે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડને આપવું જોઈએ. બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૧૭:૧૯, ૧૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
આ લેખ અમદાવાદ શહેરની મેટ્રો રેલ સેવા વિષે છે માટે અમદાવાદ મેટ્રો યોગ્ય નામ છે. હવે બદલી નાખ્યું છે.  કામ થઈ ગયું ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૯, ૧૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]