લખાણ પર જાઓ

વિકિપીડિયા:વિકિપરિયોજના અમદાવાદ/કાર્યરીતિ

વિકિપીડિયામાંથી

મુખ્યત્વે અમદાવાદ સ્ટબ લેખોને પ્રારંભિક કક્ષાના લેખમાં તબદીલ કરવાનું કામ કરવામાં આવશે. આ સાથે નીચેની યાદીના વિષયો/સ્થળો/વ્યક્તિઓ પરના લેખોને બનાવવામાં આવશે.

 1. અમદાવાદના સ્થાપત્યો અને સીમાચિહ્નો
  1. ભદ્રકાલી મંદિર
  2. કેમ્પ હનુમાન મંદિર
  3. સરખેજનો રોજો
  4. રાણીનો હજીરો
  5. સાબરમતી રિવરફ્રન્ટ યોજના
  6. અમદાવાદ સિટિ મ્યુઝિયમ
  7. અડાલજ ની વાવ
  8. સાયન્સ સિટી
  9. દાદા હરિ ની વાવ
  10. સાબરમતિ આશ્રમ
 2. અમદાવાદમાં આવેલી મહત્વની સંસ્થાઓ
  1. અમદાવાદ કેન્ટોનમેન્ટ
  2. અવકાશ વિનિયોગ કેન્દ્ર, અમદાવાદ
  3. ભૌતિકવિજ્ઞાન અનુસંધાન પ્રયોગશાળા
  4. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન
  5. ગુજરાત વિદ્યાપીઠ
  6. ગુજરાત યુનિવર્સિટી
  7. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન, અમદાવાદ
 3. અમદાવાદમાં પરિવહન સુવિધાઓ
  1. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક
  2. અમદાવાદ રેલ્વે સ્ટેશન
  3. એ.એમ.ટી.એસ.