લખાણ પર જાઓ

સાબરમતી મેરેથોન

વિકિપીડિયામાંથી
સાબરમતી મેરેથોન
સ્પર્ધકો
તારીખજાન્યુઆરી - ફેબ્રુઆરી
સ્થળઅમદાવાદ
ઇવેન્ટનો પ્રકારદોડ સ્પર્ધા
અંતરમેરેથોન,
હાફ મેરેથોન
સ્થાપના૨૦૧૦
અધિકૃત વેબસાઈટsabarmatimarathon.net

સાબરમતી મેરેથોનઅમદાવાદ ખાતે યોજાતી વાર્ષિક દોડ સ્પર્ધા છે. તેની શરુઆત ૨૦૧૦ માં કરવામાં આવી હતી.[]તે દર વર્ષે ડિસેમ્બર - જાન્યુઆરી માસ દરમિયાન યોજાય છે. તેમાં સ્થાનિક અને વિદેશી સ્પર્ધકો મોટી સંખ્યામાં ભાગ લે છે.[] તેનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ડિસ્ટન્સ રનર સાથે મળીને કરે છે.[][]

તેમાં પાંચ પ્રકારની દોડ હોય છે: સંપૂર્ણ મેરેથોન, હાફ-મેરેથોન, ૭ કિમી ડ્રીમરન, ૫ કિમીની અંધજનો માટેની અને ૫ કિમીની અપંગ વ્યક્તિઓ માટેની વ્હીલચેર દોડ.[]

૨૦૧૧માં ૭૩ વિદેશી સહિત ૮૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો.[]

આ સ્પર્ધા શ્રેણીની ત્રીજી દોડ ૬ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ યોજાઈ હતી અને ૨૭ જાન્યુઆરીના રોજ સાયકલ મેરેથોન યોજાઇ હતી.[]

૨૦૧૩માં કૂલ ૧૯,૬૮૯ લોકોએ ભાગ લીધો હતો. ૫૨૮ લોકોએ ફૂલ મેરેથોન માં ભાગ લીધો હતો અને ૧૯૩૪ લોકોએ હાફ મેરેથોન માં ભાગ લીધો હતો.[]

૫ જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે યોજાયેલ ચોથી આવૃત્તિમાં સત્તર હજાર લોકોએ ભાગ લીધો હતો. ૧૯ જાન્યુઆરીએ સાયકલોથોન પણ યોજાઈ હતી.[]

૧૫ ફેબ્રુઆરી ૨૦૧૫ના દિવસે યોજાયેલ પાંચમી આવૃત્તિમાં ૭૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો.[][]

ભૂતકાળના વિજેતાઓ

[ફેરફાર કરો]

      :શ્રેષ્ઠ પ્રદર્શન

આવૃત્તિ વર્ષ વિજયી પુરુષ સમય વિજયી મહિલા સમય
પ્રથમ ૨૦૧૦[૧૦]  Tesfaye Girma Bekele (ઇથિયોપિયા) ૨:૩૫:૦૦  Biruktayit Esheta (ઇથિયોપિયા) ૨:૧૭:૦૦
બીજી ૨૦૧૧[૧૧]  Philemon Rotich (કેન્યા) ૨:૧૨:૦૨  Gadise Fita Megersa (ઇથિયોપિયા) ૨:૩૮:૫૪
ત્રીજી ૨૦૧૩[૧૨]  Wubishet Girum Zewde (ઇથિયોપિયા) ૨:૧૪:૨૬  Jacquline Kiplimo (કેન્યા) ૨:૩૬:૫૭
ચોથી ૨૦૧૪[]  Shadrack Kipkogey (કેન્યા) ૨:૧૪:૧૮  Kiplimo Jacquline Nyetipei (કેન્યા) ૨:૪૫:૪૬
પાંચમી ૨૦૧૫[] Melaku Belachew Bizuneh ૨:૧૩:૪૩ Berhan Aregawi Gebremicha ૨:૩૯:૧૧

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Marathon to be an annual affair now". The Indian Express. December 27, 2010. મેળવેલ 10 October 2012.
  2. ૨.૦ ૨.૧ News, TNN (December 23, 2011). "8,000 register for Sabarmati marathon". The Times of India. મૂળ માંથી 2013-05-01 પર સંગ્રહિત. મેળવેલ 10 October 2012. સંગ્રહિત ૨૦૧૩-૦૫-૦૧ ના રોજ વેબેક મશિન
  3. "Sabarmati Marathon Official Website". www.sabarmatimarathon.net. મૂળ માંથી 18 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 10 October 2012. Check date values in: |archive-date= (મદદ)
  4. "Sabarmati Marathon 2011 today". The Indian Express. December 25, 2011. મેળવેલ 10 October 2012.[હંમેશ માટે મૃત કડી]
  5. ૫.૦ ૫.૧ "Sabarmati Marathon Official Website-Race Categories". www.sabarmatimarathon.net. મૂળ માંથી 8 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 10 October 2012. Check date values in: |archive-date= (મદદ)
  6. "15,689 runners for Sabarmati Marathon". Moneycontrol.com-wire news. PTI. January 05, 2013. મેળવેલ January 07, 2013. Check date values in: |access-date= and |date= (મદદ)
  7. ૭.૦ ૭.૧ "Kenyans win Sabarmati Marathon". Deccan Chronicles. 2014-01-05. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ 28 February 2014.
  8. DeshGujarat (13 February 2015). "Reliance Sabarmati Marathon Amdavad 2015 this Sunday". DeshGujarat. મેળવેલ 2 August 2015.CS1 maint: date and year (link)
  9. ૯.૦ ૯.૧ DeshGujarat (15 February 2015). "Reliance Sabarmati Amdavad Marathon held". DeshGujarat. મેળવેલ 2 August 2015.CS1 maint: date and year (link)
  10. Mehul Jani, Ruturaj Jadav (December 27, 2010). "Participants run in middle of traffic!". Ahmedabad Mirror. મૂળ માંથી 3 માર્ચ 2014 પર સંગ્રહિત. મેળવેલ 10 October 2012.
  11. "Kenyan Rotich, Ethiopian Megersa win Sabarmati Marathon 2011". NDTV Sports. December 26, 2011. મૂળ માંથી 3 ફેબ્રુઆરી 2012 પર સંગ્રહિત. મેળવેલ 10 October 2012. |first= missing |last= (મદદ)
  12. "Sabarmati Marathon 2013: Ahmedabad gives cold a run". Daily News and Analysis. January 07, 2013. મેળવેલ January 07, 2013. Check date values in: |access-date= and |date= (મદદ)