જેઠાભાઇની વાવ
જેઠાભાઇની વાવ | |
---|---|
જેઠાભાઇની વાવ | |
ધર્મ | |
જિલ્લો | અમદાવાદ જિલ્લો |
સ્થિતિ | સક્રિય |
સ્થાન | |
સ્થાન | ઇસનપુર, અમદાવાદ |
નગરપાલિકા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
રાજ્ય | ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 22°58′28″N 72°36′12″E / 22.9744714°N 72.6034272°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | વાવ |
સ્થાપક | જેઠાભાઇ મુળજી |
પૂર્ણ તારીખ | ૧૮૬૦નો દાયકો |
લાક્ષણિકતાઓ | |
લંબાઈ | ૨૧૦ ફીટ |
પહોળાઈ | ૨૧-૨૨ ફીટ |
NHL તરીકે સમાવેશ | રાષ્ટ્રીય મહત્વનું સ્મારક ASI સ્મારક ક્રમાંક N-GJ-45 |
જેઠાભાઇની વાવ અમદાવાદ, ગુજરાતના ઇસનપુર વિસ્તારમાં આવેલી વાવ છે.
ઇતિહાસ અને સ્થાપત્ય
[ફેરફાર કરો]આર્કિયોલોજીકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઇંડિયા, વોલ્યુમ ૮, પુસ્તકમાં લેખક જેમ્સ બર્ગેસ લખે છે કે,
"two and a half miles south of Ahmadabad, near Isanpur... [is] perhaps one of the most modern examples of the regular wav [step well]. It was constructed little more than forty years ago by the late Jethabhai Jivanlal Nagjibhai (or Mulji) of Ahmadabad. To obtain the materials, he purchased from the holder of Shah Alam the rauza belonging to a masjid known as that of Malik Alam...and from the late Qazi Hasan-ud-din of Ahmadabad he bought the Nenpurvada masjid at Rajapur-Hirpur together with its accompanying rauza. These were pulled down by the Hindu purchaser and the materials used in the construction of this well and in putting up a portico to his temple in the Shaherkotda suburb. In the ornamentation of the well one of the mihrabs of the mosque has evidently been utilized. This wav... is 210 feet (64 m) in length and from 21 to 22 feet (6.4 to 6.7 m) wide, with a dome raised on twelve pillars on the entrance at the west end. It has the usual descents from platform or gallery to gallery."
આ વાવનું બાંધકામ જેઠાભાઇ મુળજીએ આશરે ૧૮૬૦ના દાયકામાં કરાવેલું. તેને ચાર ઝરુખાઓ છે અને પ્રવેશદ્વારનો ઝરુખો આવરણ કરેલ બાંધકામ ધરાવે છે.[૧][૨][૩]
ઇ.સ. ૨૦૧૭-૧૮માં આ વાવનું સમારકામ ભારતીય પુરાતત્વ ખાતાં વડે કરવામાં આવ્યું હતું.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Jutta Jain-Neubauer (૧ જાન્યુઆરી ૧૯૮૧). The Stepwells of Gujarat: In Art-historical Perspective. Abhinav Publications. પૃષ્ઠ 56–57. ISBN 978-0-391-02284-3.
- ↑ "JETHABHAI NI VAV LIGHTS UP ON DEV DIWALI". Ahmedabad Mirror. ૨૨ નવેમ્બર ૨૦૧૦. મેળવેલ ૧૪ ડિસેમ્બર ૨૦૧૪.
- ↑ Manish, Kumar (૨૪ ઓક્ટોબર ૨૦૦૮). "BRT corridor runs into heritage hurdle". The Times of India. મેળવેલ ૧૪ ડિસેમ્બર ૨૦૧૪.