લખાણ પર જાઓ

ભદ્રકાળી વાવ

વિકિપીડિયામાંથી

ભદ્રકાળી વાવ ગુજરાતના ઉમરેઠ નગરમાં આવેલી સાત માળની એક ઐતિહાસિક વાવ છે. તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહનાં માતા અને કર્ણદેવ સોલંકીનાં પત્ની મીનળદેવીએ ૧૧મી સદીના ઉત્તરાર્ધમાં કરાવ્યું હતું.[] તેને મીનળદેવી વાવ કે ઉમરેઠ વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. જેટલી, કૃષ્ણવદન. "ઉમરેઠ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ સંગ્રહિત માંથી 2024-09-10 પર સંગ્રહિત. મેળવેલ 2024-11-14.
  2. Bhatt, Purnima Mehta (2014-12-16). Her Space, Her Story: Exploring the Stepwells of Gujarat (અંગ્રેજીમાં). Zubaan. ISBN 978-93-84757-08-3.