લખાણ પર જાઓ

સિંધવાઈ માતાની વાવ

વિકિપીડિયામાંથી

સિંધવાઈ માતાની વાવ અમદાવાદ શહેરમાં સીટીએમ ચાર રસ્તા પાસે આવેલી એક પ્રાચીન વાવ છે. આ વાવ અત્યારે ખંડિત પરિસ્થિતિમાં છે.[]

સ્થાપત્ય

[ફેરફાર કરો]

આ વાવમાં ત્રણ કૂટ આવેલા છે અને તે નંદા પ્રકારની વાવ છે. આ વાવના ત્રણેય કૂટો અલગ રીતે બનેલાં છે જે સૂચવે છે કે આ ભાગો બીજી કોઈ ઇમારતોમાંથી આવ્યા હોઈ શકે.[]

વર્તમાન પરિસ્થિતિ

[ફેરફાર કરો]

હાલમાં વાવને બાજુમાં રહેલા સિંધવાઈ માતાના મંદિરના દબાણથી અને નીંદણથી ખતરો છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ જોષી, મુનિન્દ્ર (ડિસેમ્બર ૨૦૧૭). "Lesser Known Stepwells In and Around Ahmedabad-Gandhinagar Region". Urban Management Center: ૪૮-૪૯.