કુંડ વાવ
Appearance
કુંડ વાવ કપડવંજ શહેરમાં આવેલી ઐતિહાસિક વાવ છે, જે કુંડ-સ્થાપત્યમાં બંધાયેલી છે.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]આ વાવનું બાંધકામ સોલંકી યુગમાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં થયું હતું.[૧] ઈતિહાસવિદ્ ડૉ. મિતુલ ત્રિવેદીના જણાવ્યા અનુસાર આ વાવ મહેમદાવાદના ભમ્મરિયા કૂવા સાથે જોડાયેલ છે.[૨] કુંડ વાવની પાસે એક વૉચ-ટાવર આવેલો છે જેનું પણ ઐતિહાસિક મહત્વ છે. ભારતીય સ્વતંત્રતા સંગ્રામ વખતે ગુજરાતી કવિ રાજેન્દ્ર શાહે અહીંથી કૂદકો માર્યો હતો.[૨] હાલમાં વાવની હાલત જર્જરિત છે.[૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ રાજગોર, શિવપ્રસાદ; મહેતા, ર. ના. (સંપાદકો). "કપડવણજ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". ગુજરાતી વિશ્વકોશ. મૂળ સંગ્રહિત માંથી 2024-09-10 પર સંગ્રહિત. મેળવેલ 2024-11-04.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Sandesh. "કુંડવાવ : 32 કોઠાની વાવ કપડવંજનો પૌરાણિક વારસો અને કીર્તિતોરણ કપડવંજની ઓળખ". Sandesh (અંગ્રેજીમાં). મેળવેલ 2024-09-10.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |