લખાણ પર જાઓ

ડુમરાલ ભાગોળની વાવ

વિકિપીડિયામાંથી

ડુમરાલ ભાગોળની વાવ ગુજરાતના નડીઆદ શહેરના ડુમરાલ ભાગોળ વિસ્તારમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે.[] સિદ્ધરાજ જયસિંહનાં માતા તથા કર્ણદેવ સોલંકીનાં પત્ની મીનળદેવીએ અગિયારમી સદીમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું.[] આ વાવ ચાર માળની છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. વસાવડા, રવીન્દ્ર. "ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)". ગુજરાતી વિશ્વકોશ. મૂળ સંગ્રહિત માંથી 2024-09-10 પર સંગ્રહિત. મેળવેલ 2024-09-10. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. Bhatt, Purnima Mehta (2014-12-16). Her Space, Her Story: Exploring the Stepwells of Gujarat (અંગ્રેજીમાં). Zubaan. ISBN 978-93-84757-08-3. {{cite book}}: Check date values in: |date= (મદદ)