અંબાપુરની વાવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અંબાપુરની વાવ
Ambapur Vaav.jpg
અંબાપુરની વાવ is located in ગુજરાત
અંબાપુરની વાવ
ગુજરાતમાં સ્થાન
સામાન્ય માહિતી
સ્થાપત્ય શૈલીહિંદુ અને મુસ્લિમ સ્થાપત્ય
નગર અથવા શહેરગાંધીનગર
દેશગુજરાત
અક્ષાંશ-રેખાંશ23°09′07″N 72°36′39″E / 23.151821°N 72.610853°E / 23.151821; 72.610853
બાંધકામની શરૂઆત૧૪૯૯
પૂર્ણ૧૫મી સદી
તકનિકી માહિતી
માપપાંચ માળ ઉંડી
રચના અને બાંધકામ
સ્થપતિસ્થાનિક

અંબાપુરની વાવ ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર શહેરની અંબાપુર ગામમાં આવેલી એક વાવ છે.[૧][૨] આ વાવ ૧૫મી સદીમાં રુડાબાઇ વાઘેલાએ રાણજીતસિંહ વાઘેલાની સ્મૃતિમાં બંધાવેલી હતી. આ વાવ વ્યવસ્થિત રીતે બાંધકામ કરાયેલી અને પાંચ માળ ધરાવે છે.

આ વાવ રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-233‌‌) છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Photos: The amazing architecture of India's ancient step wells". Retrieved ૫ નવેમ્બર ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)
  2. "ગાંધીનગર જીલ્લા પંચાયત | જીલ્લા વિષે | જોવાલાયક સ્થળો | અંબાપુર-વાવ". gandhinagardp.gujarat.gov.in. Retrieved 2019-07-20. Check date values in: |accessdate= (મદદ)