લખાણ પર જાઓ

આશાપુરી વાવ

વિકિપીડિયામાંથી

આશાપુરી વાવ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી અને આશાપુરા માતાને સમર્પિત વાવ છે.[] લોકવાયકા મુજબ, આશાપુરી વાવ કદાચ આશાભીલે સોળમી સદીમાં બંધાવી હશે. બીજા માળના સ્તંભ પર મળેલ શિલાલેખ પરથી અમુક વિદ્વાનોના મતાનુસાર આ વાવનું બાંધકામ સન ૧૫૨૦માં થયું હશે. વાવ અત્યારે ઉપયોગમાં નથી પણ મંદિર તરીકે કામમાં લેવાય છે.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Mehta Bhatt, Purnima (2014). Her Space, Her Story: Exploring the Stepwells of Gujarat. New Delhi: Zubaan. પૃષ્ઠ 64. ISBN 9789383074495.