લખાણ પર જાઓ

વાડજની વાવ

વિકિપીડિયામાંથી

વાડજની વાવ અમદાવાદ શહેરના જૂના વાડજ વિસ્તારમાં આવેલી ૧૮મી સદીની વાવ છે.[] આ વાવ ૪૦ મીટર લાંબી છે અને ૬૦ પગથિયાં ધરાવે છે.[] ૨૦૧૦ના દાયકામાં આ વાવનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સમારકામ કરાવ્યું હતું.[]

બાંધકામ

[ફેરફાર કરો]

આ વાવ કોણે બંધાવી તેનો કોઈ ઇતિહાસ ઉપલબ્ધ નથી પરંતુ અંદાજ અનુસાર તેનું બાંધકામ ૧૮મી સદીમાં થયું હતું.[][] આ વાવનું બાંધકામ કાર્યલક્ષી છે અને કોતરણીરહિત છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ du Preez, Johannes. Heritage and the Environment: Groundwater Mapping, Analysis and Management of the World Heritage Site, Rani Ki Vav, India (Master thesis). FACULTY OF ENGINEERING SCIENCE, RAYMOND LEMAIRE INTERNATIONAL CENTRE FOR CONSERVATION, KASTEELPARK, ARENBERG 1. પૃષ્ઠ 109–121.
  2. ૨.૦ ૨.૧ વાડજની ઐતિહાસિક વાવનું ૩૦ લાખના ખર્ચે રિસ્ટોરેશન કરાશે | Divya Bhaskar
  3. અમદાવાદીઓ માટે આ વાવ પણ જોવાલાયક સ્થળ બની શકે, પરંતુ અહીં કપડાં સૂકવાય છે | વીટીવી ન્યૂઝ (ગુજરાતીમાં)