વિજય નહેરા
વિજય નહેરા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી સચિવ છે. તેઓ અમદાવાદ શહેરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને ગ્રામ્ય વિકાસ કમિશનર હતા.[૧] [૨] અને ૨૦૦૧ ગુજરાત જૂથના IAS અધિકારી છે. આ ઉપરાંત તેઓ વડોદરાના જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર રાજકોટ, અમદાવાદ જિલ્લાના કલેક્ટર જેવા પદો પર પણ રહી ચૂકેલા છે. વડોદરા કલેક્ટર તરીકે તેમને નરેન્દ્ર મોદી ના હસ્તે સર્વ શ્રેષ્ઠ કલેક્ટરનો પુરસ્કાર મળેલ છે.[૩]
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]વિજય નેહરાનો જન્મ રાજસ્થાન ખાતે આવેલ સિકર જિલ્લાના છોટી સિહોત ગામે થયેલ હતો. તેઓ એક સૈનિકના સંતાન હતા. ૧૯૮૦માં તેઓએ સરકારી સહાયની મદદથી અભ્યાસ કર્યો.[૪]
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધપાત્ર કાર્યો
[ફેરફાર કરો]વિજય નહેરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમાંના ત્વરિત નિર્ણય માટે જાણીતા છે.[૫] પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
પીરાણા ડમ્પિંગ સાઈટ
[ફેરફાર કરો]૧૫ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પીરાણા ડમ્પિંગ સાઈટ પરનો કચરો દુર કરીને ત્યાની જમીનને કચરાથી મુક્ત કરવા માટે ૩૦૦ કરોડ જેટલું બજેટ ફાળવ્યું છે.[૬][૭] તેને કારણે અંદાજે ૧૦૦૦ કરોડનો ફાયદો પણ પહોંચશે.[૮]
હૅપી સ્ટ્રીટ
[ફેરફાર કરો]લો ગાર્ડન પાસે ખાઉં ગલી[૯] તરીકે ઓળખાતી ગલીની સંપૂર્ણ પણે નવીનીકરણ ૮ કરોડ ના ખર્ચે[૧૦] "હેપી સ્ટ્રીટ" તરીકે કર્યુ. [૧૧] મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. રાત્રી દરમિયાન રોડ પર ૪૦ થી ૪૫ ફૂડ ટ્રક હૅપી સ્ટ્રીટ પર લાગશે.[૧૨]
કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન
[ફેરફાર કરો]ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ્યારે ૨૧ દિવસના ભારત બંધની જાહેરાત કરી ત્યાર પછી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહત્વના પગલા લેવામાં આવ્યા હતા. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન ઘરે પહોંચાડશે, આ ઉપરાંત તેઓએ નમસ્તે અમદાવાદ[૧૩] નામથી ઝુંબેશ ચલાવીને લોકોને હાથ ન મિલાવવા અને ઘરમાં રહેવા[૧૪] વિનંતી કરી હતી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર પદેથી વિજય નહેરાને હટાવવામાં આવ્યા, આ જગ્યાએ કરાઈ બદલી". GSTV (અમેરિકન અંગ્રેજીમાં). 2020-05-17. મેળવેલ 2020-05-21.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "Municipal Commissioner :: Ahmedabad Municipal Corporation". ahmedabadcity.gov.in. મૂળ માંથી 2020-07-11 પર સંગ્રહિત. મેળવેલ 2020-03-12.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ Dec 10, TNN |; 2009; Ist, 22:46. "Vijay Nehra: Vijay Nehra gets Best Collector' award | Vadodara News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-12.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ);|last2=
has numeric name (મદદ)CS1 maint: numeric names: authors list (link) - ↑ Mahurkar, Uday (2014-05-02). Centrestage: Inside the Narendra Modi model of governance (અંગ્રેજીમાં). Random House India. ISBN 978-81-8400-612-4.
{{cite book}}
: Check date values in:|date=
(મદદ) - ↑ MeraNews. "વિજય નહેરા: અમદાવાદ મ્યુનીસીપલ કમિશનર: સંનિષ્ઠ ઓફિસર કે ભડ માણસ આને કહેવાય..." www.meranews.com (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-25 પર સંગ્રહિત. મેળવેલ 2020-03-12.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "AMC draft budget: Deadline for clearing Pirana dumpsite by August 2020". The Indian Express (અમેરિકન અંગ્રેજીમાં). 2020-01-18. મેળવેલ 2020-03-12.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Aug 27, Ahmedabad Mirror | Updated:; 2019; Ist, 06:15. "Mt Pirana might be gone in a yr". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-12.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ);|last2=
has numeric name (મદદ)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "ના હોય! 15 ઓગસ્ટ 2022માં ઈતિહાસ બની જશે 'કચરાનો ડુંગર' પીરાણા, થશે 1000 કરોડનો ફાયદો!!!". sandesh.com. મેળવેલ 2020-03-12.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ Feb 8, TNN | Updated:; 2020; Ist, 13:28. "Law Garden Khau Gully reborn as 'Happy Street' | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-12.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ);|last2=
has numeric name (મદદ)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Revamped Law Garden fast food street reopens as Happy Street". DeshGujarat (અમેરિકન અંગ્રેજીમાં). 2020-02-07. મેળવેલ 2020-03-12.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Shah, Krunal (2020-02-08). "Happy Street Ahmedabad Launched". Urban Voices (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-09-18 પર સંગ્રહિત. મેળવેલ 2020-03-12.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "લો ગાર્ડન પર 8 કરોડના ખર્ચે તૈયાર થયેલુ હેપ્પી ફૂડ સ્ટ્રીટ જોઇને તમે પણ કહેશો 'વાહ', નવવધુની જેમ સજાવાઇ ખાઉગલી | Law garden khaugali happy street cm vijay rupani ahmedabad". www.vtvgujarati.com. મેળવેલ 2020-03-12.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "'હાથ ન મિલાવો, નમસ્તે કરો' કોરોનાથી બચવા મ્યુનિસિપલ કમિશનરની ટીપઃ શહેરમાં કોઈ પણ શંકાસ્પદ કેસ નહીં | coronavirus AMC commissioner said don't handsack anyone". www.vtvgujarati.com. મેળવેલ 2020-03-26.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ Mar 23, Paul John | TNN |; 2020; Ist, 23:45. "Coronavirus outbreak: Ahmedabad municipal commissioner urges people to stay indoors | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-26.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ);|last2=
has numeric name (મદદ)CS1 maint: numeric names: authors list (link)