લખાણ પર જાઓ

પોળ

વિકિપીડિયામાંથી
અમદાવાદની એક પોળ

પોળ (audio speaker iconઉચ્ચાર ) ભારતમાં ઘરોનો સમૂહ છે, જેમાં ચોક્કસ જૂથ, જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મના લોકો વસે છે. પોળ ગુજરાતમાં ખાસ કરીને જૂના અમદાવાદ શહેરમાં જોવા મળે છે.

નામ[ફેરફાર કરો]

પોળ શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ પ્રાટોલી વડે થઇ છે, જેનો અર્થ બંધ વિસ્તારનો પ્રવેશ થાય છે.

અમદાવાદની પોળો[ફેરફાર કરો]

જૂના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની પૂર્વ દિશામાં કોટ વિસ્તારમાં આશરે ૩૬૦ જેટલી પોળો આવેલી છે. અમદાવાદની સૌપ્રથમ પોળનું નામકરણ મૂહર્ત પોળ કરવામાં આવ્યું હતું, જે માણેક ચોકને અડીને બાંધવામાં આવેલી.[૧][૨][૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Reader In Urban Sociology. Orient Blackswan. પૃષ્ઠ 179–. ISBN 978-0-86311-152-5. મેળવેલ 15 February 2012.
  2. "Residential Cluster, Ahmedabad: Housing based on the traditional Pols" (PDF). University of Laval. મૂળ (PDF) માંથી 18 મે 2015 પર સંગ્રહિત. મેળવેલ 15 February 2012.
  3. Lakhia, Ashish (13 August 2008). "The mysteries of pols". Ahmedabad Mirror. મેળવેલ 21 February 2013.[હંમેશ માટે મૃત કડી]

નોંધ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]