ઢાંચાની ચર્ચા:ગુજરાત રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ ઢાંચાને શા માટે દૂર કરવો જોઇએ, તેનું કોઇ કારણ દેખાતું નથી. આ ઢાંચામાં ખૂટતી માહીતિ ઉમેરવી જોઇએ.

--ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૩:૧૭, ૨૭ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]

દિનેશભાઈ, આ ઢાંચો દૂર કરવા માટે નોમિનેટ થયેલો નથી, જો કે આવો જ અન્ય એક સમાન ઢાંચો ઢાંચો:ગુજરાતની યુનિવર્સિટીઓ પણ અહીં હાજર છે જે દૂર કરવા માટે નોમિનેટ થયો છે. આપણે એવું કરીશું કે બંન્ને ઢાંચાઓની વિગતો એકમેવમાં મેળવી, સગવડની દૃષ્ટિએ જે વધુ યોગ્ય જણાય તે રાખીએ અને બીજાને હટાવીએ. જો કે આ રીતના સમાન ઢાંચાનું જે તે સમયે જ નિરાકરણ થઈ ગયું હોવું જોઈતું હતું પણ શરતચૂકે બે ઢાંચા બન્યા અને વપરાયા ! પણ હવે બંન્નેમાંથી એક રાખીયે. આપ સૌ મિત્રોની અનુમતિ હોય તો હું આ બાબતે જરૂરી ફેરફારો કરી કાઢું. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૪૨, ૨૭ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]
અશોકભાઈ, એમાં વળી પૂછવાનું હોય? કરો કંકુના..... --ધવલચર્ચા/યોગદાન ૨૧:૪૩, ૨૭ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]
મોટાભાગે તો માહિતી આ ઢાંચામાં છે જ, પરંતુ કંઇ ખૂટતું હોય તો ઉમેરવા વિનંતી અને ઢાંચો:ગુજરાતની યુનિવર્સિટીઓ દૂર કરવા પણ વિનંતી! --KartikMistry (ચર્ચા) ૦૩:૩૨, ૨૮ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]