સભ્ય:Dineshjk
Appearance
Dinesh Karia Talk gu(ગુજરાતી) en:TEA
Dineshjk: Subpages · Contribs · Edit count · SUL Info · Global Contribs |
ડૉ. દિનેશ કારીઆ
ગણિત વિભાગ,
નિવૃત્ત અધ્યાપક, સરદાર પટેલ યુનિવર્સિટી
વલ્લભ વિદ્યાનગર ૩૮૮૧૨૦
ગુજરાત
Menu
[ફેરફાર કરો]
Wikipedia:Babel | ||||
---|---|---|---|---|
| ||||
Search user languages |
વંદે માતરમ્, હું ડૉ. દિનેશ કારીઆ. મેં ગણિતશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યા બાદ સરદાર પટેલ યુનિવર્સિટીમાં લગભગ ૨૯ વર્ષ અધ્યાપન અને સંશોધન કાર્ય કરીને ૨૦૧૮માં સાત વર્ષની નોકરી બાકી હોઈ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ આધ્યાત્મના તેમજ ઘરે બેઠાં સમાજોપયોગી કાર્ય કરવાનુ નક્કી કર્યું. નાનપણથી જ હું મુક્ત જ્ઞાનની ભારતીય પદ્ધતિમાં માનતો અને મારા સહપાઠીઓને શિક્ષણમાં મદદ કરતો. વિકિપીડિયામાં જોડાયા બાદ અંગ્રેજી વિકિમાં થોડું યોગદાન આપ્યુંને યુનિવર્સીટી કાર્યની વ્યસ્તતામાં વધુ સમય ન આપી શક્યો. નિવૃત્તિ બાદ પાંચ વર્ષે હવે થોડો સમય ફાળવી શકાય તેમ હોવાથી, ફરી ગુજરાતી વિકિપીડિયામાં પ્રવૃત્ત થવાનો પ્રયત્ન કરું છું.
Erdős 4 | દિનેશ કારીઆની ઇરદોસ સંખ્યા 4 છે. |
હાથ પરનાં કામ
[ફેરફાર કરો]- ધ્રવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (પીએસએલવી) પાનું બનાવવું.
પુરાં કરેલાં કામ
[ફેરફાર કરો]- પીએસએલવી-ડી૨ પાનું બનાવ્યું.
- પીએસએલવી-ડી૧ પાનું બનાવ્યું.
- ઢાંચો:પીએસએલવી બનાવ્યો..
- ઢાંચો:Infobox spaceflightના પારામીટર ગુજરાતી કર્યા
- ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન પાનું બનાવ્યું.
- કે. સિવાન પાનું બનાવ્યું.
- એસ. સોમનાથ પાનું બનાવ્યું.
- અંતરીક્ષનું અંતરિક્ષ કરવું. અંતરિક્ષ અને અંતરીક્ષ બન્ને જોડણી સાચી છે પણ એકસરખું બધે રાખવા માટે ઇસરોની સાઈટ પર જે છે તે જોડણી બધે કરીએ તો સારું. આમ, અંતરિક્ષ બધે વાપરીએ.
- વિશ્વ ગુજરાતી દિવસ ૨૪ ઓગસ્ટ ૨૦૨૪ અને ચંદ્રયાન-૩નો સમાવેશ મુખપૃષઠ પર કરવા વિનંતી કરી.
- ચંદ્રયાન-૩ લેખ અંગ્રેજી પરથી અનુવાદ કર્યો અને તેમાં અમુક વિગતો ઉમેરી
- પ્રતીપ લેખ લખ્યો
== External links ==
|
---|