લખાણ પર જાઓ

પીએસએલવી-ડી૨

વિકિપીડિયામાંથી
પીએસએલવી-ડી૨
પીએસએલવી રોકેટનો નમૂનો
અભિયાન પ્રકારએક ઉપગ્રહની તૈનાતી
ઑપરેટરઇસરો
વેબસાઈટઇસરો વેબસાઇટ
અવકાશયાન ગુણધર્મો
અવકાશયાનધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન
અવકાશયાન પ્રકારપ્રક્ષેપણ વાહન
નિર્માતાઇસરો
પ્રક્ષેપણ દ્રવ્યમાન295,000 kilograms (650,000 lb)
વહનભાર દ્રવ્યમાન804 kilograms (1,773 lb)
અભિયાન પ્રારંભ
પ્રક્ષેપણ તારીખ05:05:00, October 15, 1994 (UTC) (1994-10-15T05:05:00Z) (IST)
રોકેટપીએસએલવી
પ્રક્ષેપણ સાઇટશ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર
કોન્ટ્રાક્ટરઇસરો
અભિયાન સમાપન
નિવર્તનદટામણી કક્ષમાં તરતો મૂક્યો
નિરસ્ત૧૫ ઓક્ટોબર ૧૯૯૪
કક્ષાકીય પેરામીટર
કાર્યકાળસૂર્યાચલ પૃથ્વીની અધઃ કક્ષા
વહનભાર
આઈઆરએસ-પી૨
ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનનાં અભિયાનો
 

પીએસએલવી-ડી૨ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા ચાલતા પીએસએલવી કાર્યક્રમનું બીજું અભિયાન હતું. આ વાહને ઉપગ્રહ આઈઆરએસ-પી૨નો વહનભાર લઈને સૂર્યાચલ કક્ષા પૃથ્વીની અધઃ કક્ષામાં તરતો મૂક્યો.[૧][૨][૩][૪]

પ્રક્ષેપણ[ફેરફાર કરો]

પીએસએલવી-ડી૨ને ભારતીય સમય મુજબ ૧૫ ઓક્ટોબર ૧૯૯૪ની વહેલી સવારે ૫:૦૫ (IST) વાગે શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર (હાલનુ્ં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર) ખાતેથી રવાના કરવામાં આવ્યું. આ વાહને આઈઆરએસ-પી૨ ઉપગ્રહને સફળતાપૂર્વકી પૃથ્વીથી દૂર 820 kilometres (510 mi) ઊંચે નિર્ધારિત કક્ષામાં સૂર્યાચલ કક્ષા તરતો મૂકી દીધો.[૧][૨][૩][૪]

વધુ વાંચન[ફેરફાર કરો]

 

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "પીએસએલવી-ડી૨". ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન website. મૂળ માંથી 2022-08-17 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ "પીએસએલવી પ્રક્ષેપણ વાહન". spaceflight101.com. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)
  3. ૩.૦ ૩.૧ "પીએસએલવી". spacelaunchreport.com. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)
  4. ૪.૦ ૪.૧ "ઇસરો સમયરેખા". ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન website. મૂળ માંથી 2016-11-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)