લખાણ પર જાઓ

પીએસએલવી-સી૪

વિકિપીડિયામાંથી
પીએસએલવી-સી૪
પીએસએલવી રોકેટનો નમૂનો
નામમેટસેટ અભિયાન
અભિયાન પ્રકારએક ઉપગ્રહની તૈનાતી
ઑપરેટરઇસરો
વેબસાઈટપીએસએલવી-સી૪/કલ્પના-૧
અભિયાન અવધિ૧,૨૧૧ સેકંડ
ઉપભૂ (એપોજી)36,000 kilometres (22,369 mi)
અવકાશયાન ગુણધર્મો
અવકાશયાનધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન
અવકાશયાન પ્રકારવિસ્તરણક્ષમ પ્રક્ષેપક-વાહન
નિર્માતાઇસરો
પ્રક્ષેપણ દ્રવ્યમાન295,000 kilograms (650,000 lb)
વહનભાર દ્રવ્યમાન1,060 kilograms (2,340 lb)
પરિમાણો44.4 metres (146 ft)
(overall height)
અભિયાન પ્રારંભ
પ્રક્ષેપણ તારીખ15:53:00, September 12, 2002 (IST) (2002-09-12T15:53:00IST) (IST)
રોકેટપીએસએલવી
પ્રક્ષેપણ સાઇટશ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર
કોન્ટ્રાક્ટરઇસરો
અભિયાન સમાપન
નિવર્તનદટામણી કક્ષમાં તરતો મૂક્યો
નિરસ્તSeptember 12, 2002 (2002-09-12)
કક્ષાકીય પેરામીટર
સંદર્ભ કક્ષાભૂ-સમક્રમિક ‘સ્થિર’ ભ્રમણકક્ષા
નતિ૧૭.૮ ડીગ્રી
વહનભાર
Kalpana-1 (મેટસેટ)
દ્રવ્યમાન1,060 kilograms (2,340 lb)
 

પીએસએલવી-સી૪ પર આ વખતે હવામાનની અભ્યાસ અને આગાહી કરવા માટેનો ઉપગ્રહ ચડાવીને તેને ભૂ-સમક્રમી કક્ષામાં તરતો મૂકવામાં આવ્યો. આ ઉપગ્રહનું નામ મીટિઅરૉલજિકઅલ સેટેલાઇટ પરથી મેટસેટ રાખવામાં આવ્યું હતું, પરંતુ ૧ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના કોલંબિયાને અંતરિક્ષ સ્ટેશનના વાતાવરણમાં પુનઃ પ્રવેશ વખતે નડેલા અકસ્માતમાં ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી ડૉ. કલ્પના ચાવલાનું દુઃખદ અવસાન થતાં તેમની સદા સર્વદા સ્મરણાંજલિ રૂપે ૫ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ આ ઉપગ્રહને કલ્પના-૧ અને તેનાથી શરૂ થતી નવી ઉપગ્રહની નવી શ્રેણીનું લોકલાડીલું નામ કલ્પના રાખવામાં આવ્યું. આ ઉપગ્રહ સહિત રોકેટે ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર (તે વખતના શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર)ખાતેથી બપોરે ૧૫:૫૩ (IST) વાગે ઉડાણ ભરી. આ રોકેટમાં હવામાનનું અધ્યયન અને આગાહી કરતો ભૂ-સમક્રમી સ્થિર ઉપગ્રહ તરતો મૂકવામાં આવ્યોા.[][][][][][][]

અભિયાનની મુખ્ય બાબતો

[ફેરફાર કરો]
  • પીએસએલવી કાર્યક્રમનું ચોથું કાર્યાન્વિત પ્રક્ષેપણ[][][][][][][]
  • એકંદરે પીએસએલવીનું સાતમું ઉડાણ
  • ભૂ-સમક્રમી સ્થિર કક્ષામાં ઉપગ્રહ તરતો મૂકનાર ભારનું પ્રથમ ઉડાણ
  • ભારતનું હવામાનને સંપૂર્ણ સમર્પિત સૌ પ્રથમ ઉપગ્રહ.
  • ભારતનો સર્વપ્રથમ ઉપગ્રહ જેનું નામ તેની કાર્યકાળ દરમ્યાન બદલીને ભારતીય મૂળનાં અવકાશયાત્રીની સ્મરણાંજલિમાં કલ્પના-૧ કરવામાં આવ્યું.[૧૦]
  • આ ઇસરો દ્વારા નિર્મિત ઉપગ્રહ છે.



અભિયાન પારામીટર

[ફેરફાર કરો]
  • દ્રવ્યમાન:
    • ઉડ્ડયન વખતનું કુલ વજન: 294,000 kg (648,000 lb)
    • વહનભાર વજન: 1,060 kg (2,340 lb)
  • સમગ્રતયા ઊંચાઈ : 44.4 m (146 ft)
  • નોદક:[]
    • તબક્કો ૧: ઘન-ઈંધણ રોકેટ (હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) (૧૩૮.૦ + ૬ X ૯ ટન); બળતણનો સમય ૧૦૪.૭૫ સેકંડ
    • તબક્કો ૨: પ્રવાહી ઈંધણ રોકેટ અસંમિત ડાયમિથાઇલ હાઇડ્રેઝાઇન + N
      2
      O
      4
      (૪૦.૬ ટન) બળતણનો સમય ૧૬૩ સેકંડ
    • તબક્કો ૩: ઘન-ઈંધણ રોકેટ (હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) (૭.૬ ટન) બળતણનો સમય ૧૦૯ સેકંડ
    • તબક્કો ૪: પ્રવાહી ઈંધણ રોકેટ (મોનોમિથાઇલહાયડ્રેઝાઇન + મિક્સ ઓક્સાઇડ ઓફ નાઇટ્રોનલ) (૨.૫ ટન) બળતણનો સમય ૫૧૫ સેકંડ
  • પ્રણોદ:પીએસએલવી-સી૪/કલ્પના-૧ "કલ્પના-૧" Check |url= value (મદદ). ઇસરો. મેળવેલ ૬ સપ્ટેમ્બર ૨૦૨૩. CS1 maint: discouraged parameter (link)</ref>
    • તબક્કો ૧: ૪૬2૮ + ૬ X ૬૬૨ કિ.ન્યૂટન
    • તબક્કો ૨: ૭૨૫ કિ.ન્યૂટન
    • તબક્કો ૩: ૨૬૦ કિ.ન્યૂટન
    • તબક્કો ૪: ૨ X ૭.૪ કિ.ન્યૂટન
  • એન્જિન:
    • તબક્કો ૧: એસ૧૩૯
    • તબક્કો ૨: વિકાસ (રોકેટ એન્જિન)
    • તબક્કો ૩:
    • તબક્કો ૪: ૨ x પીએસ-૪
  • પ્રણોદ:
    • તબક્કો ૧: ૪૪૩૦ + ૬૬૭ x ૬ કિલો ન્યૂટન
    • તબક્કો ૨: ૭૨૪ કિલો ન્યૂટન
    • તબક્કો ૩: ૩૨૪ કિલો ન્યૂટન
    • તબક્કો ૪: ૭.૨ x ૨ ન્યૂટન
  • ઊંચાઈ: 586.7 kilometres (365 mi)
  • મહત્તમ વેગ:7,593 metres per second (24,911 ft/s) (ચોથા તબક્કાના પ્રજ્વલન વખતે)
  • કુલ ઉડાન સમય: ૧,૬૫૮ સેકંડ[][][૧૧]
  • પ્રકીર્ણ[]
    • પ્રક્ષેપકની કુલ ઊંચાઈ: ૪૪.૪મી
    • ઉડ્ડયન દિનાંક: ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૨
    • ઉડ્ડયન સમય: ૧૫:૫૩ (IST)
    • ઇસરોના ઉડ્ડયન ક્રમ: ૪૮
    • કક્ષા: ભૂ-સમક્રમી
    • આ અભિયાનના ઉપગ્રહોની સંખ્યા:
    • વહનભાર: ૧૦૬૦ કિલો




આ પણ જુઓ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "પીએસએલવી-સી૪". ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. મૂળ માંથી 2015-12-07 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જુલાઈ ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  2. "પીએસએલવી-સી૪ મેટસેટ અભિયાન". ઇસરો. મૂળ માંથી 28 ઑક્ટોબર 2020 પર સંગ્રહિત. મેળવેલ 13 Jul 2016. Check date values in: |archive-date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. ૩.૦ ૩.૧ "PSLV-C4 Launch Successful - Places MetSat in Orbit". Indian Space Research Organisation. મૂળ માંથી 20 ઑગસ્ટ 2016 પર સંગ્રહિત. મેળવેલ 13 Jul 2016. Check date values in: |archive-date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "PSLV-C4 brochure" (PDF). Indian Space Research Organisation. મૂળ (PDF) માંથી 4 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 13 Jul 2016. CS1 maint: discouraged parameter (link)
  5. ૫.૦ ૫.૧ "PSLV-C4 launched successfully from Sriharikota". The Times of India. મેળવેલ 13 Jul 2016. CS1 maint: discouraged parameter (link)
  6. ૬.૦ ૬.૧ ૬.૨ "PSLV". spacelaunchreport.com. મેળવેલ 13 Jul 2016. CS1 maint: discouraged parameter (link)
  7. ૭.૦ ૭.૧ "ISRO's timeline. 1960s to today. #48". Indian Space Research Organisation. મૂળ માંથી 20 નવેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 13 Jul 2016. CS1 maint: discouraged parameter (link)
  8. "PSLV-C4". Indian Space Research Organisation. મૂળ માંથી 7 ડિસેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 13 Jul 2016. CS1 maint: discouraged parameter (link)
  9. "PSLV-C4 MetSat mission". Indian Space Research Organisation. મૂળ માંથી 28 ઑક્ટોબર 2020 પર સંગ્રહિત. મેળવેલ 13 Jul 2016. Check date values in: |archive-date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  10. "કલ્પના". spacelaunchreport.com. મેળવેલ ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૩. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  11. "પીએસએલવી વિગત". ઇસરો. મૂળ માંથી 2016-12-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જુલાઈ ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)

ઢાંચો:વિસ્તરણક્ષમ પ્રક્ષેપણ પ્રણાલિ