પીએસએલવી-ડી૩

વિકિપીડિયામાંથી
પીએસએલવી-ડી૩
પીએસએલવી રોકેટનો નમૂનો
અભિયાન પ્રકારએક ઉપગ્રહની તૈનાતી
ઑપરેટરઇસરો
વેબસાઈટઇસરો વેબસાઇટ
અવકાશયાન ગુણધર્મો
અવકાશયાનધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન
અવકાશયાન પ્રકારપ્રક્ષેપણ વાહન
નિર્માતાઇસરો
પ્રક્ષેપણ દ્રવ્યમાન295,000 kilograms (650,000 lb)
વહનભાર દ્રવ્યમાન920 kilograms (2,030 lb)
અભિયાન પ્રારંભ
પ્રક્ષેપણ તારીખ04:53:00, March 21, 1996 (UTC) (1996-03-21T04:53:00Z) (IST)
રોકેટપીએસએલવી
પ્રક્ષેપણ સાઇટશ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર
કોન્ટ્રાક્ટરઇસરો
અભિયાન સમાપન
નિવર્તનદટામણી કક્ષમાં તરતો મૂક્યો
નિરસ્ત૨૧ માર્ચ ૧૯૯૬
કક્ષાકીય પેરામીટર
કાર્યકાળસૂર્યાચલ પૃથ્વીની અધઃ કક્ષા
વહનભાર
આઈઆરએસ-પી૩
ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનનાં અભિયાનો
 

પીએસએલવી-ડી૩ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા ચાલતા પીએસએલવી કાર્યક્રમનું ત્રીજું અભિયાન હતું. આ વાહને ઉપગ્રહ આઈઆરએસ-પી૩નો વહનભાર લઈને સૂર્યાચલ કક્ષા પૃથ્વીની અધઃ કક્ષામાં તરતો મૂક્યો.[૧][૨][૩][૪]

પ્રક્ષેપણ[ફેરફાર કરો]

પીએસએલવી-ડી૩ને ભારતીય સમય મુજબ ૨૧ માર્ચ ૧૯૯૬ની વહેલી સવારે ૪:૫૬ (IST) વાગે શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર (હાલનુ્ં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર) ખાતેથી રવાના કરવામાં આવ્યું. આ વાહને આઈઆરએસ-પી૩ ઉપગ્રહને સફળતાપૂર્વકી પૃથ્વીની નિર્ધારિત સૂર્યાચલ કક્ષામાં તરતો મૂકી દીધો.[૧][૨][૩][૪]

વધુ વાંચન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "પીએસએલવી-ડી૩". ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન website. મૂળ માંથી 2016-08-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ "પીએસએલવી પ્રક્ષેપણ વાહન". spaceflight101.com. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)
  3. ૩.૦ ૩.૧ "પીએસએલવી". spacelaunchreport.com. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)
  4. ૪.૦ ૪.૧ "ઇસરો સમયરેખા". ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન website. મૂળ માંથી 2016-11-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)