ઓરો યુનિવર્સિટી
Appearance
પ્રકાર | ખાનગી શિક્ષણસંસ્થા |
---|---|
સ્થાપના | ૨૦૧૧ |
સ્થાપક | હસમુખ (H. P.) રામા[૧] |
સ્થાન | સુરત, ગુજરાત, ભારત 21°10′47″N 72°44′05″E / 21.1796°N 72.7348°E |
વેબસાઇટ | www |
ઓરો યુનિવર્સિટી, જે પહેલાંના સમયમાં ઓરો યુનિવર્સિટી ઓફ હોસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટ તરીકે સ્થાપિત હતી. આ યુનિવર્સિટી સુરત, ગુજરાત, ભારત ખાતે આવેલી એક ખાનગી યુનિવર્સિટી છે. [૨] તેની સ્થાપના વર્ષ ૨૦૧૧ના સમયમાં રામા પરિવાર [૩] દ્વારા ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) અધિનિયમ, ૨૦૧૧ હેઠળ કરવામાં આવી હતી. [૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The Founders". www.aurouniversity.edu.in. મૂળ માંથી ૮ જુન ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૨૦ એપ્રિલ ૨૦૧૮. Check date values in:
|archive-date=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ Yagnik, Bharat (11 July 2011). "Five private varsities eye Gujarat". ધ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા. મેળવેલ ૬ જાન્યુઆરી ૨૦૧૯.
- ↑ "The Founders". AURO University. મૂળ માંથી 2022-10-04 પર સંગ્રહિત. મેળવેલ ૭ જાન્યુઆરી ૨૦૨૧.
- ↑ "The Gujarat Private Universities (Amendment) Act, 2011" (PDF). Gujarat Gazette. ગુજરાત સરકાર. ૧૨ ઓક્ટોબર૨૦૧૧. મૂળ (PDF) માંથી 2022-03-31 પર સંગ્રહિત. મેળવેલ ૧ સપ્ટેમ્બર ૨૦૧૭. Check date values in:
|date=
(મદદ)