ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી

સ્થાપના: ૧૯૬૬
પ્રકાર: સાર્વજનિક
કુલપતિશ્રી: Dr Kohli (Governor of Gujarat )
ઉપ કુલપતિ: Vd. Rajesh Kotecha
સ્થાન: જામનગર, ગુજરાત, ભારત
ક્ષેત્ર: ગ્રામ્ય
સંલગ્નતા: યુજીસી
વેબસાઇટ: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું અધિકૃત વેબસાઇટ

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીજામનગર, ગુજરાત, ભારત ખાતે આવેલી એક શિક્ષણ અને સંશોધનનું કાર્ય કરતી સંસ્થા છે. આ એક એવી પ્રથમ સ્થાયી યુનિવર્સિટી છે કે જ્યાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના આયુર્વેદ વિષયક અભ્યાસક્રમોના શિક્ષણ અને સંશોધનનું કાર્યનું સંચાલન કરવામાં આવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]