વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
પ્રકારPublic
કેમ્પસUrban
જોડાણોયુજીસી
વેબસાઇટ[૧]

પરિચય[ફેરફાર કરો]

સુરત શહેર ખાતે આવેલી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, હવે નામમાં ફેરફાર થયા પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નામથી ઓળખાય છે.

તેનાં નામમાં ફેરફાર ૨૦૦૪ના વર્ષમાં થયો હતો. આ ફેરફાર સુરત શહેરના પ્રખર ગુજરાતી વિદ્વાન અને પ્રખ્યાત કવિ વીર નર્મદના માનમાં કરવામાં આવ્યો હતો. અહીંનો માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન વિભાગ ઘણો પ્રખ્યાત છે. નવાં મકાનો અને વિશાળ અદ્યતન કોમ્પ્યુટર પ્રયોગશાળા સાથે આ વિભાગ કાર્ય કરી રહ્યો છે. એની ગણના ગુજરાતની પ્રથમ પાંચ સંસ્થાઓમાં થાય છે. ૧૯૬૭ના વર્ષથી, અહીં વિવિધ વિભાગોમાં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચાલે છે. તદ્ઉપરાંત, આ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના અપરંપરાગત (non-traditional) વિભાગો જેવા કે પબ્લિક એડમિનિઅસ્ટ્રેશન, રૂરલ સ્ટડીઝ, તુલનાત્મક સાહિત્ય અને એક્વાટિક બાયોલોજી આવેલા છે.

વિભાગો[ફેરફાર કરો]

બાયો સાયન્સ