લખાણ પર જાઓ

હરભાઈ ત્રિવેદી

વિકિપીડિયામાંથી

હરભાઈ ત્રિવેદી (૧૪ નવેમ્બર ૧૮૯૧ – ૧૯ ઓગસ્ટ ૧૯૭૯‌) ભાવનગર, ગુજરાતના શિક્ષણવિદ્ હતા.[]

તેઓ ભાવનગરની શ્રી દક્ષિણામુર્તિ સંસ્થામાં ૧૯૧૯માં જોડાયા હતા અને દક્ષિણામુર્તિ વિનય મંદિરની શરૂઆત નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકાની સાથે શરૂઆત કરી હતી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • વછરાજાની ભદ્રાયુ (૨૦૧૧). ગુજરાતની શિક્ષણવિભૂતિઓ. ગૂર્જર પ્રકાશન, અમદાવાદ. ISBN 978-81-8461-560-9.
  1. "Appendices" (PDF). Unknown parameter |formate= ignored (મદદ)