સુખદેવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સુખદેવ થાપર
જન્મ ૧૫ મે ૧૯૦૭
લુધિયાણા, પંજાબ, બ્રિટિશ ભારત
મૃત્યુ 23 માર્ચ 1931(1931-03-23) (23ની વયે)
લાહોર, બ્રિટિશ ભારત (હવે, પંજાબ, પાકિસ્તાન)
રાષ્ટ્રીયતા ભારતીય
સંસ્થા હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સ, નૌજવાન ભારત સભા
ચળવળ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ

સુખદેવ થાપર (૧૫ મે ૧૯૦૭ – ૨૩ માર્ચ ૧૯૩૧) ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સના અગ્રણી સભ્ય હતા.

લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની ગોળી મારીને હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ અને માર્ચ ૨૩, ૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Mark of a martyr - Sukhdev Thapar". The Tribune India. ૧૩ મે ૨૦૦૭. Archived from the original on ૨૩ માર્ચ ૨૦૧૨. Retrieved ૨૬ મે ૨૦૧૮.