અભિષેક બચ્ચન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અભિષેક બચ્ચન
AbhishekBachchan.jpg
અભિષેક બચ્ચન આઇફા સમારંભમાં
જન્મની વિગત ૫-૨-૧૯૭૬
મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત
વ્યવસાય અભિનેતા, નિર્માતા, સ્ટેજ અને ટીવી કાર્યક્રમ સંચાલક
સક્રિય વર્ષ ૨૦૦૦- વર્તમાન
જીવનસાથી ઐશ્વર્યા રાય (૨૦૦૯ - વર્તમાન)

અભિષેક બચ્ચન (હિંદી: अभिषेक बच्चन, નો જન્મ ૫ ફેબ્રુઆરી ૧૯૭૬ મુંબઈ, મહારાષ્ટ્ર) મા થયો.તે ભારતીય અભિનેતા તથા નિર્માતા અને ભારતીય અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ના પુત્ર છે. તેમનુ લગ્ન અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય સાથે થયુ છે.

અભિષેક બચ્ચને જે. પી. દત્તા ની ફિલ્મ રીફ્યુજી) થી ધમાકેદાર કારકિર્દી ની શરુઆત કરી હતી. સાલ ૨૦૦૪ મા તેમણે ધૂમ અને યુવા જેવી સફળ ફિલ્મો આપી. ફિલ્મ યુવા મા તેમણે ઘણા પુરસ્કાર જીત્યા તેમનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ શ્રેષ્ઠ સહાયક અભિનેતા વર્ગ માં સતત બે વર્ષ સુધી જીત્યો. સાલ ૨૦૧૦ મા તેઓ પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ફિલ્મ નિર્માતા તરીકે પા ફિલ્મ મા જીત્યો, તથા શ્રેષ્ઠ રાષ્ટ્રીય હિન્દી ફિચર ફિલ્મ પુરસ્કાર પુરસ્કાર પણ જીત્યો.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

અભિષેક બચ્ચન બોલીવુડ ના અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચન ના પુત્ર છે; તેની મોટી બહેન શ્વેતા બચ્ચન-નંદા-(જન્મ ૧૯૭૪) છે. તેમના દાદા, હરિવંશરાય બચ્ચન, હિન્દી સાહિત્ય કવિ હતા. તેમના પૈતૃક કુટુંબ મૂળ છેલ્લા નામ શ્રીવાસ્તવ છે, બચ્ચન તેમના દાદા દ્વારા વપરાતું નામ છે.


કારકિર્દી[ફેરફાર કરો]

બચ્ચને તેની કારકિર્દીની શરૂઆતજે.પી.દત્તાની રેફ્યુજી (૨000)થી કરી હતી.બચ્ચને બહુ ખાસ સફળતા મેળવ્યા વગર કુછ ના કહો અને બસ ઇતના સા ખ્વાબ હે જેવી અન્ય ફિલ્મો કરી હતી.[૨]

Abhishek went on to give a string of 17 poorly received films[૩] but his performances in Main Prem Ki Diwani Hoon (2003)[૨][૪] and Mani Ratnam's Yuva (2004) proved his mettle as an actor.[૫] The same year, he starred in Dhoom his first commercial hit.[૨] In 2005, Bachchan shot to fame with four movies that did well commercially: Bunty Aur Babli, Sarkar, Dus, and Bluffmaster; the first was one of the highest-grossing films of the year, and the other three performed moderately well.[૬] He won his second Filmfare Award for Best Supporting Actor for Sarkar. Bachchan also received his first Filmfare nomination in the Best Actor category.

Bachchan's first 2006 release Kabhi Alvida Naa Kehna, was one of India's highest-grossing films of the year.[૭] He played the role of Rishi Talwar, a young man who lives in New York and whose wife sets on an extramarital affair with another man. His performance in the film earned him his third consecutive award for Best Supporting Actor at the Filmfare Awards. He was also a part of Mani Ratnam's stage show, Netru, Indru, Naalai, alongside many other co-stars. Bachchan's second release Umrao Jaan failed to do well at the box office, but his third film that year, the sequel Dhoom 2, did very well—although, as in the first Dhoom, critics found that Hrithik Roshan, as the antagonist, stole the show.[૮]

In 2007, Bachchan starred in Guru, receiving much acclaim for his performance, and the film emerged as his first solo hit.[૯] In May 2007, he made a brief appearance in the successful Shootout at Lokhandwala.[૧૦] His next release, Jhoom Barabar Jhoom, which released in June 2007, failed to do well in India[૧૧] but did better overseas, especially in the UK.[૧૨] While the film itself received mixed reviews, Bachchan won praise for his performance.[૧૩]

In the summer of 2008, Bachchan, his wife, his father, and fellow performers Preity Zinta, Ritesh Deshmukh, and Madhuri Dixit starred in the "Unforgettable World Tour" stage production. The first leg covered the U.S, Canada, Trinidad, and London, England.

Bachchan is also involved in the functional and administrative operations of his father's company, originally known as ABCL, and rechristened as AB Corp. Ltd. That company, along with Wizcraft International Entertainment Pvt. Ltd., developed the Unforgettable production.[૧૪]

Among Bachchan's 2008 films were Sarkar Raj, Dostana and Drona.

Bachchan produced the Hindi film Paa for his family company AB Corp. Ltd. in which he played the role of his father Amitabh Bachchan's father.[૧૫]

In January 2010, Bachchan hosted a game show for Colors titled National Bingo Night.[૧૬][૧૭] The debut episode fetched a 3.5 in the TVR ratings.[૧૮] In 2010, he starred in the film Raavan opposite his wife Aishwarya Rai Bachchan. Rediff said the film had "great performances" [૧૯] while Taran Adarsh stated that Bachchan lacked the maturity required for the role.[૨૦] With a five week box office of 28.53 Crore and a distribution share of 15.33 it was declared a flop by Boxoffice India.[૨૧]

અંગત જીવન[ફેરફાર કરો]

આઈફા એવોર્ડ્સ, (૨૦૦૭) દરમ્યાન પત્ની ઐશ્વર્યા રાય સાથે અભિષેક બચ્ચન

In October 2002, at Amitabh Bachchan's 60th birthday celebration, Abhishek Bachchan and actress Karisma Kapoor announced their engagement.[૨૨] The engagement was called off in January 2003.

In 2006, Bachchan was named the sexiest man in Asia by UK magazine Eastern Eye.[૨૩] The Times of India called him the most eligible bachelor of India.[૨૪]

Bachchan and actress Aishwarya Rai announced their engagement on 14 January 2007.[૨૫] The couple was married on 20 April 2007, according to traditional Hindu rites of the South Indian Bunt community, to which Rai belongs. Token North Indian and Bengali ceremonies were also performed. The wedding took place in a private ceremony at the Bachchan residence Prateeksha, in Juhu, Mumbai, but was heavily covered by the entertainment media. The couple appeared on The Oprah Winfrey Show on Monday, 28 September 2009.[૨૬]

પૂરસ્કારો અને નામાંકન[ફેરફાર કરો]

Among the awards, Bachchan has received National Film Award for Best Feature Film in Hindi (as a producer) for Paa and 2005's Stardust Star of the Year Award - Male for Yuva [૨૭] as well as Filmfare Awards for "Best Supporting Actor" in 2005, '06 and '07[૧][૨૮][૨૯][૩૦]

ફિલ્મ કારકિર્દી[ફેરફાર કરો]

વર્ષ ફિલ્મ પાત્ર નોંધ
૨૦૦૦ રીફ્યુજી રીફ્યુજી નામાંકિત, ફિલ્મફેર શ્રેષ્ઠ પુરુષ નવાગંતૂક પૂરસ્કાર
ઢાઇ અક્ષર પ્રેમ કે કરણ ખન્ના
તેરા જાદુ ચલ ગયા કબિર શ્રીવાસ્તવ
૨૦૦૧ બસ ઇતના સા ખ્વાબ હૈ સુરજચંદ શ્રીવાસ્તવ
૨૦૦૨ હાં મૈને ભી પ્યાર કિયા શિવ કપૂર
શરારત રાહુલ ખન્ના
ઓમ જય જગદિશ જગદિશ બત્રા
દેશ અન્જાન
૨૦૦૩ મૈં પ્રેમ કી દિવાની હું પ્રેમ કુમાર નામાંકિત, ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પૂરસ્કાર
મુંબઇ સે આયા મેરા દોસ્ત કાનજી
કુછ ના કહો રાજ
ઝમીન એ.સી.પી. જયદિપ "જય" રાય
એલ.ઓ.સી. કારગીલ લે. વિક્રમ બત્રા
૨૦૦૪ રન સિદ્ધાર્થ
યુવા લલ્લન સિંઘ વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પૂરસ્કાર
હમ તુમ સમીર મહેમાન કલાકાર
ધૂમ એ.સી.પી. જય દિક્ષિત
ફિર મિલેંગે તરુણ આનંદ
રક્ત: વૉટ ઇફ યુ કેન સી ધ ફ્યુચર માનવ વિશેષ પ્રદર્શન (આઇટમ નંબર)
નાચ અભિનવ
૨૦૦૫ બન્ટી ઔર બબલી રાકેશ ત્રિવેદી/બન્ટી નામાંકિત, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પૂરસ્કાર
સરકાર શંકર નાગરે વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પૂરસ્કાર
દસ શષાંક ધીર
અંતર મહલ બ્રિજ ભુષણ
સલામ નમસ્તે ડૉ. વિજય કુમાર/ઉદ્ઘોષક વિશેષ પ્રદર્શન
હોમ ડિલિવરી: આપકો... ઘર તક પિઝાની દુકાનમાં ગ્રાહક વિશેષ પ્રદર્શન
એક અજનબી અંગરક્ષક વિશેષ પ્રદર્શન
નીલ એન નિક્કી બારમાં માણસ વિશેષ પ્રદર્શન
બ્લફમાસ્ટર રોય કપૂર
૨૦૦૬ અલગ સબસે અલગ ગીતમાં વિશેષ પ્રદર્શન
કભી અલવિદા ના કહેના ઋષિ તલવાર વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પૂરસ્કાર
લગે રહો મુન્નાભાઈ સન્ની ખુરાના વિશેષ પ્રદર્શન
ઉમરાવ જાન નવાબ સુલતાન ખાન
ધૂમ ૨ એ.સી.પી. જય દિક્ષિત
૨૦૦૭ ગુરુ ગુરુકાંત કે. દેસાઇ નામાંકિત, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પૂરસ્કાર
શૂટઆઉટ એટ લોખંડવાલા અભિષેક મહાત્રે વિશેષ પ્રદર્શન
ઝૂમ બરાબર ઝૂમ રિક્કી ઠકરાલ
રામ ગોપાલ વર્મા કી આગ જીપ્સી ગાયક વિશેષ પ્રદર્શન
લાગા ચુનરી મેં દાગ રોહન વર્મા વિસ્તૃત પાત્ર
ઓમ શાંતિ ઓમ પોતે વિશેષ પ્રદર્શન
૨૦૦૮ સરકાર રાજ શંકર નાગરે નામાંકિત, ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પૂરસ્કાર
મિશન ઈસ્તંબુલ વિશેષ પ્રદર્શન
દ્રોણ આદિત્ય/દ્રોણ
દોસ્તાના સમીર નામાંકિત, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પૂરસ્કાર
૨૦૦૯ લક બાય ચાન્સ પોતે વિશેષ પ્રદર્શન
દિલ્હી-૬ રોશન મેહરા
પા અમોલ આર્તે
૨૦૧૦ રાવણ બીરા
ખેલે હમ જી જાન સે સુર્યા સેન
૨૦૧૧ ગેઇમ નીલ મેનન જાન્યુઆરી ૨૧, ૨૦૧૧ના રોજ રજુ થશે.
દમ મારો દમ એસીપી વિષ્ણુ કામથ નિર્માણ હેઠળ
2012 પ્લેયર્સ ચાર્લી ગીત પર પણ પ્લેબેક ગાયક "બુદ્ધિ શું ભગવાન (ચૅપ્લિનની ગીત)"
'બોલ બચ્ચન' અબ્બાસ અલી / અભિષેક બચ્ચન ગીત પર પણ પ્લેબેક ગાયક "બોલ બચ્ચન
2013 નૌટંકી સાલા ગીત માં કેમિયોની ભૂમિકા દેખાવ "દ્રામેબાઝ
ધૂમ 3 એસીપી જય દીક્ષિત
2014 હેપી ન્યૂ એર નંદુ ભીડે વિકી ગ્રોવર શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે નામાંકન, ફિલ્મફેર એવોર્ડ
ધ શૌકિન્સ કેમિઓ દેખાવ
2015 શમિતાભ નિર્માતા

પણ દેખાવ નાનકડી

ઓલ ઇસ વેલ ઈન્દર ભલ્લાએ
2016 હાઉસફુલ 3 બંટી

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "Amitabh and Abhishek win National Award". India Times.com. 2010-09-16.  Check date values in: 2010-09-16 (help)
 2. ૨.૦ ૨.૧ ૨.૨ Abhishek has arrived, finally Rediff. May 27, 2005
 3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 4. "Chhote Sarkar is here!". The Hindu (Chennai, India). 8 July 2005.  Check date values in: 8 July 2005 (help)
 5. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 6. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 7. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 8. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 9. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 10. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 11. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 12. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 13. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 14. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 15. India Today, 1 December 2009.
 16. Indiantelevision, 29 December 2009.
 17. Hindustan Times, 29 December 2009
 18. Economic Times, 26 January 2010.
 19. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 20. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 21. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 22. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 23. Shah Rukh Khan voted sexiest Asian man Saturday, 24 November 2007
 24. [૧] "Most eligible bachelor weds most beautiful woman," Bella Jaisinghani, TNN, Apr 21, 2007
 25. "behindwoods.com". Abhishek Bachchan and Aishwarya Rai Engaged. 
 26. Rediff, 30 September 2009.
 27. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 28. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 29. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 30. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

 • Abhishek Bachchan ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝમાં

ઢાંચો:FilmfareBestSupportingActorAward

વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ