૧૦ (અંક)
Appearance
(દસ થી અહીં વાળેલું)
૧૦ (દસ / દશ) એ સંખ્યા બે અંકો ધરાવતી સૌથી નાની સંખ્યા છે. ૧૦ (દસ) નો અંક એ ૯ (નવ અંક) પછી આવતી સંખ્યા અને ૧૧ (અગિયાર અંક) પહેલાં આવતી સંખ્યા છે. મોટાભાગે લોકોને બન્ને હાથની મળીને કુલ ૧૦ આંગળીઓ હોય છે.
દસ એ બેકી સંખ્યા છે. દસ એ શતક (સદી)નો દશમો ભાગ છે.
રોજીંદો ઉપયોગ
- દશ વસ્તુનો સંગ્રહ (મોટા ભાગે ૧૦ વર્ષ ) દાયકો કહેવાય છે.
ગણીત માં
- ૧૦ એ વિભાજ્ય અંક છે.તેના મુખ્ય અવયવ ૨ , ૫ અને ૧ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |