લખાણ પર જાઓ

૧૦ (અંક)

વિકિપીડિયામાંથી

૧૦ (દસ / દશ) એ સંખ્યા બે અંકો ધરાવતી સૌથી નાની સંખ્યા છે. ૧૦ (દસ) નો અંક૯ (નવ અંક) પછી આવતી સંખ્યા અને ૧૧ (અગિયાર અંક) પહેલાં આવતી સંખ્યા છે. મોટાભાગે લોકોને બન્ને હાથની મળીને કુલ ૧૦ આંગળીઓ હોય છે.

દસ એ બેકી સંખ્યા છે. દસ એ શતક (સદી)નો દશમો ભાગ છે.

રોજીંદો ઉપયોગ

  • દશ વસ્તુનો સંગ્રહ (મોટા ભાગે ૧૦ વર્ષ ) દાયકો કહેવાય છે.


ગણીત માં

  • ૧૦ એ વિભાજ્ય અંક છે.તેના મુખ્ય અવયવ ૨ , ૫ અને ૧ છે.