મિસ વર્લ્ડ
દેખાવ
મિસ વર્લ્ડ એ વિશ્વની સૌથી સુંદર નારીને આપવામાં આવતો પુરસ્કાર છે. આ પુરસ્કાર આપવા માટે પોતાના દેશ તરફથી ભાગ લેવાનો હોય છે. જુદા જુદા દેશોમાંથી આવેલી સુંદરીઓ વચ્ચે વિવિધ પ્રકારે સ્પર્ધાઓ યોજવામાં આવે છે. અંતિમ ચરણ સુધી પહોંચી સર્વશ્રેષ્ઠ દેખાવ કરનાર સુંદરીને આ તાજ પહેરાવી આ બહુમાન આપવામાં આવે છે.
વિજેતાઓ
[ફેરફાર કરો]- મિસ વર્લ્ડ ૨૦૧૭
માનુશી છિલ્લાર, ભારત - મિસ વર્લ્ડ ૨૦૧૩
મેગાન યંગ, ફીલીપાઈન્સ - મિસ વર્લ્ડ ૨૦૧૦
એલેક્ઝાન્ડ્રિઆ મિલ્સ
યુનાઇટેડ સ્ટેટ્સ - મિસ વર્લ્ડ ૨૦૦૯
કાઇને અલ્ડોરિનો, જિબ્રાલ્ટર - મિસ વર્લ્ડ ૨૦૦૮
કેસિના સુખિનોવા, રશિયા - મિસ વર્લ્ડ ૨૦૦૭
ઝાંગ ઝિલિન, ચીન - મિસ વર્લ્ડ ૨૦૦૬
તાતાના કુચારનોવા, ચેક રિપબ્લિક - મિસ વર્લ્ડ ૨૦૦૪
મારિયા જુલ્યા મંથિલા, પેરુ - મિસ વર્લ્ડ ૨૦૦૩
રોઝાના ડેવિસન, આર્યલેન્ડ - મિસ વર્લ્ડ ૧૯૯૯
યુક્તા મુખી, ભારત - મિસ વર્લ્ડ ૧૯૯૮
લિનોર અબારગિલ, ઈઝરાયલ - મિસ વર્લ્ડ ૧૯૯૭
ડાયના હેડન, ભારત - Miss World 1993
લિસા હન્ના,
જમૈકા - મિસ વર્લ્ડ ૧૯૭૭
મેરી સ્ટાવિન, સ્વિડન - મિસ વર્લ્ડ ૧૯૬૯
ઇવા રુબેર-સ્ટેઇર,
ઓસ્ટ્રિયા - મિસ વર્લ્ડ ૧૯૬૪
અન્ન સિડની, યુનાઇટેડ કિંગડમ - મિસ વર્લ્ડ ૧૯૬૨
કેથેરિના લોડર્સ, નેધરલેંડ - મિસ વર્લ્ડ ૧૯૫૯
કોરિન રોટ્ટસ્કાફેર, નેધરલેંડ
આ પણ જુઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર મિસ વર્લ્ડ સંબંધિત માધ્યમો છે.
આ યાદી અપૂર્ણ છે; તમે તેને વિસ્તૃત કરીને મદદ કરી શકો છો. |
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |