નીતુ ચંદ્રા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નીતુ ચંદ્રા
Neetu chandra at Dabboo Ratnani Calendar Launch, 2011 (cropped).jpg
જન્મ૨૦ જૂન ૧૯૮૪ Edit this on Wikidata
પટના Edit this on Wikidata
અભ્યાસનું સ્થળદિલ્લી વિશ્વવિદ્યાલય, નોત્રે દામ અકાદમી, પટણા Edit this on Wikidata

નીતુ ચંદ્રા (જન્મ: ૨૦ જૂન, ૧૯૮૪)[૧] ભારતીય ચલચિત્ર અભિનેત્રી અને મોડેલ તેમ જ માર્શલ આર્ટીસ્ટ છે.

જન્મ અને શિક્ષણ[ફેરફાર કરો]

નીતુ ચંદ્રાનો જન્મ ભારતનાં બિહાર રાજ્યના પટના શહેરમાં થયો હતો. તેણીની માતૃભાષા ભોજપુરી છે.[૨] તેણે પટણાની નોટ્રાડૅમ એકેડેમીમાં શિક્ષણ લીધું અને પછી સ્નાતક કક્ષાનો અભ્યાસ દિલ્હીની ઈન્દ્રપ્રશ્થ કોલેજમાં કર્યો.[૩] તે પછી તેણીએ મોડેલીંગની શરૂઆત કરી. તેણી પોતાની સફળતાનું શ્રેય પોતાની માતા, જે બિહારના પૂર્વ ચંપારણની વતની છે, ને આપે છે.[૪] તેણે પોતાના સ્નાતક અભ્યાસ દરમિયાન જ કેટલીક જાહેરાતો અને કંપનીઓના વિડિયોઝમાં કામ કરેલું. તેણીએ ’તાઇકોન્ડો’ (કરાટે પ્રકારની એક યુદ્ધકૌશલયુક્ત રમત) માં બ્લેક બેલ્ટ પ્રાપ્ત કર્યો અને ૧૯૯૭માં હોંગકોંગ ખાતે યોજાયેલી વિશ્વ તાઇકોન્ડો પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું.[૫]

નીતુ ચંદ્રાના ભાઈ નિતીન ચંદ્રાએ પણ ચલચિત્ર દેશ્વાનું નિદર્શન કરેલું છે.[૬]

અભિનય કારકિર્દી[ફેરફાર કરો]

તેણીએ ૨૦૦૫માં ચલચિત્ર "ગરમ મસાલા"થી હિન્દી ચલચિત્ર જગતમાં પ્રવેશ કર્યો જેમાં તેણે સ્વીટી નામક એર હોસ્ટેસનું પાત્ર ભજવેલું.

ચલચિત્રો[ફેરફાર કરો]

અભિનેત્રી તરીકે[ફેરફાર કરો]

વર્ષ ચલચિત્ર પાત્ર ભાષા નોંધ
૨૦૦૩ વિષ્ણુ હીરોની મિત્ર તેલુગુ
૨૦૦૫ ગરમ મસાલા સ્વીટી હિંદી
૨૦૦૬ ગોદાવરી રાજી તેલુગુ
૨૦૦૭ ટ્રાફિક સિગ્નલ રાણી હિંદી
૨૦૦૮ વન ટુ થ્રી ઈન્સપેક્ટર માયાવતી ચૌટાલા હિંદી
૨૦૦૮ સમર ૨૦૦૭ દિગમ્બરની પત્ની હિંદી
૨૦૦૮ ઓયે લકી! લકી ઓયે! સોનલ હિંદી
૨૦૦૯ સત્યમેવ જયતે બસરા પાપા તેલુગુ
૨૦૦૯ યવારુમ નાલમ પ્રિયા મનોહર તમિલ
૨૦૦૯ 13B હિંદી
૨૦૦૯ મુંબઈ કટ્ટીંગ હિંદી
૨૦૧૦ રણ યાસ્મિન હુસેન હિંદી
૨૦૧૦ થીરધા વિલૈયાત્તુ પિલ્લઈ તેજસ્વિની તમિલ
૨૦૧૦ એપાર્ટમેન્ટ નેહા ભાર્ગવ હિંદી
૨૦૧૦ નો પ્રોબ્લેમ સોફિયા હિંદી ખાસ ભૂમિકા
૨૦૧૦ સાદિયાં હિંદી
૨૦૧૧ યુદ્ધમ્‌ સેઈ તમિલ ગીતમાં ખાસ ભૂમિકા
૨૦૧૧ કુચ્છ લવ જૈસા રિયા હિંદી
૨૦૧૩ અમીરિન આધિ ભગવાન રાણી સંપથા / કરિશ્મા તમિલ ૩જો દક્ષિણ ભારતીય ચલચિત્ર એવૉર્ડ (SIIMA Award), શ્રેષ્ઠ અભિનેત્રી, નકારાત્મક પાત્રમાં.
૨૦૧૩ સેટ્ટાઈ તમિલ ગીતમાં ખાસ ભૂમિકા
૨૦૧૩ હોમ સ્વીટ હોમ ગ્રીક
૨૦૧૪ મનમ તેલુગુ મહેમાન ભૂમિકા[૭]
૨૦૧૪ પાવર કન્નડ ખાસ ભૂમિકા[૮]
૨૦૧૪ થિલાગર તમિલ ખાસ ભૂમિકા[૯][૧૦]
૨૦૧૪ શૂટર હિંદી નિર્માણાધિન[૧૧]
૨૦૧૪ કૌશર પ્રસાદ કા ભૂત હિંદી નિર્માણાધિન
૨૦૧૫ વૈગૈ એક્સપ્રેસ તમિલ નિર્માણાધિન[૧૨]

નિર્માત્રી તરીકે[ફેરફાર કરો]

વર્ષ ચલચિત્ર ભાષા નોંધ
૨૦૧૧ દેશ્વા ભોજપુરી

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Neetu Chandra turns 29". 20 June 2013. Retrieved 3 September 2014. Check date values in: |accessdate=, |date= (મદદ)
 2. "Bhojpuri film industry not growing: Neetu Chandra". Sify.com. 2013-09-04. Retrieved 2014-02-01. Check date values in: |accessdate=, |date= (મદદ)
 3. "Neetu shoots kick & punch". The Telegraph (Calcutta). 2012-09-03. Retrieved 2014-07-07. Check date values in: |accessdate=, |date= (મદદ)
 4. IndiaGlitz - Neetu Chandra - "My mom deserves 90% credit for what I am today"
 5. "Neetu Chandra receives second black belt in Taekwondo". The Times of India. 17 October 2012. Retrieved 20 January 2013. Check date values in: |accessdate=, |date= (મદદ)
 6. . Times of India http://timesofindia.indiatimes.com/city/patna/Patna-boy-to-represent-India-at-global-business-meet-in-Ireland/articleshow/19400352.cms. Missing or empty |title= (મદદ)
 7. "Neetu Chandra does a cameo in 'Manam'". Times of India. February 9, 2014. Retrieved July 18, 2014. Check date values in: |accessdate=, |date= (મદદ)
 8. http://timesofindia.indiatimes.com/entertainment/kannada/movies/news/Exclusive-Neetu-Chandra-put-on-5-kgs-for-Sandalwood-debut/articleshow/40360260.cms
 9. http://timesofindia.indiatimes.com/entertainment/તમિલ/movies/news/Neetu-shoots-in-half-sari-for-Thilakar/articleshow/38371907.cms
 10. http://timesofindia.indiatimes.com/entertainment/તમિલ/movies/news/Thilagar-is-based-on-a-true-story/articleshow/40270872.cms
 11. TNN Dec 10, 2012, 04.11PM IST (2012-12-10). "Randeep Hooda to romance Neetu Chandra - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Retrieved 2013-12-13. Check date values in: |accessdate=, |date= (મદદ)CS1 maint: Multiple names: authors list (link)
 12. http://blog.actresson.com/neetu-chandra-injured-on-the-sets-of-vaigai-express-તમિલ-movie.aspx

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]