ભોજપુરી ભાષા
ભોજપુરી ભાષા (ભોજપુરી: 𑂦𑂷𑂔𑂣𑂳𑂩𑂲 𑂦𑂰𑂭𑂰) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર અને ઉત્તર પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગમાં વ્યવહારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ભાષા હિંદી પરથી ઉતરી આવેલી છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે. ભારત ઉપરાંત ભોજપુરી ભાષા નેપાળ અને મોરિશિયસ જેવા દેશોમાં પણ વ્યવહારમાં વપરાય છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |