તેલુગુ ભાષા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

તેલુગુ ભાષા ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યમાં વહેવારમાં વપરાતી મુખ્ય અને વહિવટી ભાષા છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં આવેલાં ચારે રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.