શ્યામ પાઠક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
શ્યામ પાઠક
રહેઠાણમુંબઇ
રાષ્ટ્રીયતાભારતીય
નાગરીકતાભારતીય
વ્યવસાયઅભિનેતા
ધર્મહિંદુ
જીવનસાથીરેશમી
સંતાનનિયતી, પાર્થ


શ્યામ પાઠક એ ટેલિવિઝન અભિનેતા છે અને હાલમાં સબ ટીવી પર પ્રસારિત થતાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પત્રકાર પોપટલાલની ભૂમિકા ભજવે છે. પોપટલાલ તૂફાન એક્સપ્રેસ નામના સમાચારપત્રમાં પત્રકાર છે. આ રમૂજી ધારાવાહિકમાં પત્રકાર પોપટલાલ શરૂઆતથી પત્નિ માટે શોધ-ખોળ કરતો રહે છે.

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.