નાનાભાઈ ભટ્ટ (ચલચિત્ર જગત)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નાનાભાઈ ભટ્ટ
જન્મની વિગત૧૨ જૂન ૧૯૧૫ Edit this on Wikidata
પોરબંદર Edit this on Wikidata
મૃત્યુની વિગત૨૪ એપ્રિલ ૧૯૯૯ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયદિગ્દર્શક, ચલચિત્ર નિર્માતા&Nbsp;edit this on wikidata
બાળકોSheila Darshan Edit this on Wikidata

નાનાભાઈ ભટ્ટ અથવા યશવંત ભટ્ટનો જન્મ ૧૨ જૂન ૧૯૧૫ના દિવસે પોરબંદરમાં એક ગુજરાતી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને ૨૩ એપ્રિલ ૧૯૯૯ના દિવસે મુંબઈમાં એમનું નિધન થયું હતું. તેઓ જાણીતા હિંદી અને ગુજરાતી ચલચિત્ર દિગ્દર્શક અને નિર્માતા હતા.[૧][૨] તેમણે મિ. એક્સ (૧૯૫૭), ઝિમ્બો કમ્સ ટુ ટાઉન (૧૯૬૦), લાલ કિલા (૧૯૬૦) અને સફળ ચલચિત્ર કંગન (૧૯૫૯) જેવા ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું.[૩][૪] તેમનું પ્રથમ ચલચિત્ર મુકાબલા (૧૯૪૨) પ્રથમ વખત ભારતીય ચલચિત્રોમાં ડબલ રોલનો ખ્યાલ લાવ્યું હતું.[૫]

અંગત જીવન[ફેરફાર કરો]

તેમને પાંચ પુત્રીઓ અને ચાર પુત્રો હતા. જેમાં જાણીતા હિંદી ચલચિત્ર દિગ્દર્શક મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને રોબિન ભટ્ટનો સમાવેશ થાય છે.[૬][૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "NEWS: Limping at 75". Screen (magazine). 4 May 2007. Check date values in: |date= (મદદ)[permanent dead link]
  2. "'Dhollywood' at 75 finds few takers in urban Gujarat". The Financial Express (India). 22 April 2007. Check date values in: |date= (મદદ)
  3. "1959: Year that was". Indian Express. 29 May 1998. Check date values in: |date= (મદદ)[permanent dead link]
  4. "Quicktakes: Bhatts bereaved". Indian Express. 24 April 1999. Check date values in: |date= (મદદ)
  5. "SPECIAL: Is Old Gold?". Screen (magazine). 26 March 2010. Check date values in: |date= (મદદ)
  6. "The Saraansh of Mahesh Bhatt's life". The Times of India. 18 Jan 2003. મૂળ સંગ્રહિત થી 26 October 2012 પર સંગ્રહિત. Retrieved 26 March 2010. Check date values in: |access-date=, |date=, |archive-date= (મદદ)
  7. "THE DYNAMIC DYNASTIES: What would the world of films be without them?". Screen (magazine). 22 September 2000. the original માંથી 10 February 2010 પર સંગ્રહિત. Check date values in: |date=, |archivedate= (મદદ)
Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.