વિશ્વ બાળમજૂરી વિરોધ દિન

વિકિપીડિયામાંથી

વિશ્વ બાળમજૂરી વિરોધ દિન એ આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (International Labour Organization) દ્વારા બાળ મજૂરીનાં વિરોધમાં જાગૃતિ લાવવા અર્થે મંજુર કરાવાયેલો દિવસ છે. આનો હેતુ લોકોમાં બાળમજૂરી વિરૂદ્ધ - આર્થિક અને લશ્કરી - એમ બન્ને ક્ષેત્રોમાં જાગૃતિ કેળવવી અને તેને રોકવાનો પ્રયત્ન કરવો તે છે.[૧] આ દિવસ સને ૨૦૦૨ થી દર વર્ષે જૂન ૧૨નાં રોજ મનાવવામાં આવે છે.[૨][૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ILO Website about the day
  2. "Text of ILO Convention 138". મૂળ માંથી 2012-08-03 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-12.
  3. Text of ILO Convention 182