અમી ઘીયા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અમી ઘીયા શાહ
Ami Ghia image.jpg
Personal information
Country ભારત
Born (1956-12-08) December 8, 1956 (ઉંમર 64)
સુરતગુજરાતભારત
Handednessજમણેરી
વિમેન્સ સિંગલ્સ, વિમેન્સ ડબલ્સ, મીક્સડ ડબલ્સ
Current rankingનિવૃત્ત

અમી ઘીયા શાહ (અંગ્રેજી: Ami Ghia) (જન્મ: ૮ ડિસેમ્બર, ૧૯૫૬) ભારત દેશના ગુજરાત રાજ્યના સુરત શહેરની એક ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી છે. તેણીએ સાત વખત નેશનલ સિંગલ્સ વિજેતા, બાર વખત વિમેન્સ ડબલ્સ વિજેતા અને ચાર વખત મિશ્ર ડબલ્સ વિજેતા બની હતી.[૧] તેણીને વર્ષ ૧૯૭૬માં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Badminton: Who's Who - Ami Ghia[permanent dead link]
  2. "Youngsters to benefit: Ami Ghia". The Telegraph. મેળવેલ 2018-08-28.