લખાણ પર જાઓ

બાળાજી બાજીરાવ

વિકિપીડિયામાંથી

બાળાજી રાવ

ભટ
મરાઠા સામ્રાજ્યના ૮મા પેશ્વા
પદ પર
૧૭૪૦ – ૧૭૬૧
રાજા
  • શાહુ પ્રથમ
  • રાજારામ દ્વિતિય
પુરોગામીબાજીરાવ પ્રથમ
અનુગામીમાધવરાવ પ્રથમ
અંગત વિગતો
જન્મ(1720-12-08)8 December 1720
સાતે મવાલ, પુણે, મરાઠા સામ્રાજ્ય
(હાલમાં, મહારાષ્ટ્રમાં)
મૃત્યુ23 June 1761(1761-06-23) (ઉંમર 40)
પાર્વતી ટેકરી, પુણે
જીવનસાથીગોપીકાબાઇ
સંતાનોવિશ્વાસરાવ
માધવરાવ પ્રથમ
નારાયણ રાવ
માતા-પિતાબાજી રાવ પ્રથમ
કાશીબાઈ
નિવાસસ્થાનશનિવારવાડા, પુને
અન્ય નામોનાના સાહેબ

શ્રીમંત પેશ્વા બાલાજીરાવ ભટ (૮ ડિસેમ્બર ૧૭૨૦ - ૨૩ જૂન ૧૭૬૧), જેઓ નાના સાહેબ તરીકે જાણીતા છે, મરાઠા સામ્રાજ્યના ૮મા પેશ્વા હતા.[] તેમના પિતા બાજીરાવ પ્રથમના મૃત્યુ પછી ૧૭૪૦માં તેમને પેશ્વા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Jaswant Lal Mehta (2005). Advanced Study in the History of Modern India 1707–1813. Sterling. પૃષ્ઠ 213–216. ISBN 9781932705546.